મોરબીની આયુષ હૉસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર એજાજ અહેમદ નુરમામદ શેરસીયાએ મોરબી સીટી A ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મયુરસિંહ જાડેજા તેની સાથે આવેલા દર્દીને સારવાર અર્થે લઇ ગયા હતા તે દરમિયાન ડૉક્ટર એજાજે તેની સાથે જૂની ફાઈલ માંગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ઢોર માર માર્યો હતો અને એક અજાણ્યા માણસે ડૉક્ટરને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. તો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીની ખાનગી હૉસ્પિટલના ડૉકટરને દર્દીના સંબધીએ માર માર્યો - mrb
મોરબીઃ શહેરની આયુષ હૉસ્પિટલમાં ડૉકટરે દર્દીની જૂની ફાઈલ માંગતા દર્દી સાથે આવેલા સંબધીએ ડૉક્ટરને માર મારી હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી.
મોરબીની આયુષ હૉસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર એજાજ અહેમદ નુરમામદ શેરસીયાએ મોરબી સીટી A ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મયુરસિંહ જાડેજા તેની સાથે આવેલા દર્દીને સારવાર અર્થે લઇ ગયા હતા તે દરમિયાન ડૉક્ટર એજાજે તેની સાથે જૂની ફાઈલ માંગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ઢોર માર માર્યો હતો અને એક અજાણ્યા માણસે ડૉક્ટરને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. તો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
R_GJ_MRB_02_24APR_HOSPITAL_MARAMARI_FARIYAD_SCRIPT_AV_RAVI
મોરબીની ખાનગી હોસ્પિટલમાં ડોકટરે જૂની ફાઈલ માંગતા દર્દીના સંબધીએ માર માર્યો
મોરબીની આયુષ હોસ્પિટલમાં ડોકટરે દર્દીની જૂની ફાઈલ માંગતા દર્દી સાથે આવેલ સાહેદ ડોક્ટરને માર મારી હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબીની આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર એજાજ અહેમદ નુરમામદ શેરસીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મયુરસિંહ જાડેજા તેની સાથે આવેલ દર્દીને સારવાર અર્થે લઇ ગયેલ હોય દરમિયાન ડોક્ટર એજાજે તેની સાથે જૂની ફાઈલ માંગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુંનો માર મારી તથા બીપી માપવાના મશીનથી માર મારી અને એક અજાણ્યા માણસે પણ ડોક્ટરને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
Conclusion: