ETV Bharat / state

મોરબી જિલ્લામાં વધુ 11 કેસ પોઝિટિવ, એકનું મોત - 11 more cases positive in Morbi

મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે નવા 11 કેસો નોંધાયા છે અને કુલ કેસનો આંક 214 થયો છે. તો વાંકાનેરના એક દર્દીનું મોત થતાં જિલ્લામાં કુલ 15 દર્દીના મોત થયા છે.

morbi
મોરબી
author img

By

Published : Jul 25, 2020, 10:24 AM IST

મોરબી: જિલ્લામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. જેમાં મહેન્દ્રનગર મિલી પાર્ક 5 માં રહેતા 21 વર્ષના યુવાન, બોની પાર્કના 60 વર્ષના પુરુષ, વજેપર શેરી નં 13 માં રહેતા 36 વર્ષના પુરુષ, કાયાજી પ્લોટ 2 માં રહેતા 59 વર્ષના પુરુષ, હર્ષવાટિકા સોસાયટીના 30 વર્ષના પુરુષ, શકત શનાળાના 36 વર્ષના પુરુષ, લાતી પ્લોટના 26 વર્ષના પુરુષ, વાવડી રોડ પર રહેતા 69 વર્ષના પુરુષ, વજેપરમાં રહેતા 38 વર્ષના પુરુષ, શનાળા રોડ વાડી વિસ્તારમાં રહેતા 82 વર્ષના પુરુષ અને મોરબી ઈદ મસ્જિદ પાસે રહેતા 45 વર્ષના પુરુષ એમ 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો વધુ એક દર્દીનું મોત થયું છે.

વાંકાનેરના જોધપરના રહેવાસી 63 વર્ષના વૃદ્ધનો ગત્ત તા. 08 ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે દર્દીનું રાજકોટ હોસ્પટિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મોરબી જિલ્લાના કુલ કેસનો આંક 214 થયો છે. જેમાં 70 એક્ટિવ કેસ છે, તો 129 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે જિલ્લામાં કુલ 15 દર્દીના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.