ETV Bharat / state

વિસનગરમાં વેપારી વર્ગ માટે રસીકરણ કેમ્પ યોજાયો - Corona Virus

મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે નાગરિકો કોરોના રસી લેવા આગળ આવી રહ્યા છે. ત્યારે વિસનગરમાં અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી પંચાલ બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા રેલવે સર્કલ પાસે બજાર વિસ્તારમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

વિસનગરમાં વેપારી વર્ગ માટે રસીકરણ કેમ્પ યોજાયો

author img

By

Published : Apr 15, 2021, 3:44 PM IST

  • વેપારી વર્ગ માટે રેલવે સર્કલ પાસે રસીકરણ કેમ્પનું આયોજન
  • અર્બન હેલ્થ સેન્ટર અને પંચાલ બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત આયોજન
  • 45 વર્ષકે તેથી ઉપરના વેપારીઓએ મુકાવી રસી

મહેસાણાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે નાગરિકો કોરોના રસી લેવા આગળ આવી રહ્યા છે.

વિસનગરમાં વેપારી વર્ગ માટે રસીકરણ કેમ્પ યોજાયો
વિસનગરમાં વેપારી વર્ગ માટે રસીકરણ કેમ્પ યોજાયો

વિસનગરમાં યોજાયો રસીકરણ કેમ્પ

વિસનગરમાં રસીકરણ કેમ્પ યોજાયો હતો. અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી પંચાલ બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા રેલવે સર્કલ પાસે બજાર વિસ્તારમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45 વર્ષ કે તેથી વધુ વયની મહિલા અને પુરુષ વેપારીઓએ તેમના પરિવારના સભ્યો સાથે આવી કોરોનાની રસી મુકાવી હતી.

આ પણ વાંચોઃ ધંધુકા નગરપાલિકા ખાતે નગરજનોના હિતાર્થે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

રસી લેનારા લાભાર્થીને કરાયા પ્રોત્સાહિત

આ રસીકરણ કેમ્પમાં રસી લેનારા લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા આયોજક સંસ્થા દ્વારા પક્ષીઓ માટેનું ચણ, પક્ષીઓ માટે પાણીના કુંડા, બિસ્કિટ અને માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રસી લીધા બાદ લાભાર્થીને તાવ ન આવે તે માટે દવા આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વડોદરા ઇસ્કોન મંદિરમાં યોજાયો કોરોના રસીકરણ કેમ્પ

અન્ય નાગરિકોને પણ રસી લેવા કરાઈ અપીલ

બજાર વિસ્તારમાં રસી લેનારા લાભાર્થીઓએ સરકારના આ રસીકરણ અભિયાન માટે આભાર વ્યક્ત કરતા અન્ય નાગરિકોને પણ રસી લેવા અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.