ETV Bharat / state

ઊંઝા APMC ચૂંટણી: આશા પટેલના જૂથનો વિજય

મહેસાણા: ઊંઝા APMC ચૂંટણી રવિવાર થઈ હતી. જેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. જેમાં 100 મતનો 1 રાઉન્ડ મુજબ મતની ગણતરી કરવામાં આવશે. 1 રાઉન્ડ બાદ મતગણતરીની જાહેરાત કરવામાં આવશે. ગૌરગ પટેલ સહિતના ઉમેદવારો મત ગણતરીમાં હાજર રહશે.આશા પટેલના જૂથનો વિજય થયો છે. દિનેશ પટેલ APMCના ભાવિ ચેરમેન બને તેવી શક્યતાઓ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 10, 2019, 9:36 AM IST

Updated : Jun 10, 2019, 11:23 AM IST

એ.પી.એસ.સી કોંન્ફરન્સ હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીમાં પૂર્વ ચેરમેન નારણ પટેલના પુત્રીની પેનલ સામે ધારાસભ્ય આશા પટેલના નજીક ગણાતા દિનેશ પટેલ અને શિવમ રાવલની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

ઊંઝા APMC ચૂંટણી: મતગણતરી શરૂ

ઊંઝા APMC ચૂંટણીમાં આશા પટેલના જૂથ આગળ છે. તેમના સમર્થકોએ ફટાકટા ફોડી ગુલાલ ઉડાડીને વિજયની ઉજવણી કરવાની ચાલુ કરી દીધી છે. આશા પટેલનું જૂથ હવે ઊંઝા APMCમાં સત્તામાં આવશે. દનિશ પટેલ ભાવિ APMCના ચેરમેન બની શકે છે.

ઊંઝા એપીએમસી ચૂંટણી: વેપારી વિભાગમાં બીજા રાઉન્ડ પરિણામ જાહેર

  • અરવિંદ સોમા પટેલ અપક્ષ - 145
  • ખોડા શંકર પટેલ -85
  • ચંદુ ઈશ્વર પટેલ -115
  • નરેન્દ્ર કાનજી પટેલ અપક્ષ - 156
  • પીતાંબર વિરદાસ પટેલ -80
  • વિષ્ણુ વિઠ્ઠલ પટેલ -125

Intro:Body:

ઊંઝા APMC ચૂંટણી: મતગણતરી શરૂ

મહેસાણા: ઊંઝા APMC ચૂંટણી રવિવાર થઈ હતી. જેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. જેમાં 100 મતનો 1 રાઉન્ડ મુજબ મતની ગણતરી કરવામાં આવશે. 1 રાઉન્ડ બાદ મતગણતરીની જાહેરાત કરવામાં આવશે. ગૌરગ પટેલ સહિતના ઉમેદવારો મત ગણતરીમાં હાજર રહશે

એ.પી.એસ.સી કોંન્ફરન્સ હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીમાં પૂર્વ ચેરમેન નારણ પટેલના પુત્રીની પેનલ સામે ધારાસભ્ય આશા પટેલના નજીક ગણાતા દિનેશ પટેલ અને શિવમ રાવલની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

Conclusion:
Last Updated : Jun 10, 2019, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.