ETV Bharat / state

મહેસાણાઃ ધરોઈ ડેમની જળ સપાટી 617 ફૂટને પાર, ડેમમાં 81 ટકાથી વધુ પાણીનો સંગ્રહ - Increase in the surface of Dharoi Dam

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમમાં રવિવારે પાણીની ભરપૂર આવક નોંધાઇ હતી, જેને પગલે ડેમમાં 81.23 ટકા પાણીનો સંગ્રહ થયો છે, ભારે વરસાદને પગલે રવિવારના રોજ ડેમની જળ સપાટીમાં 2 ફૂટનો વધારો થયો છે, જેથી હાલમાં ડેમની જળ સપાટી 617 ફૂટ નોંધાઇ છે.

Dharoi Dam
ધરોઈ ડેમની જળ સપાટી 617 ફૂટને પાર
author img

By

Published : Aug 31, 2020, 1:56 AM IST

ધરોઈ ડેમની જળ સપાટી અવિરત વધારો નોંધાયો

  • ધરોઈ ડેમની સપાટી 617 ફૂટ નોંધાઇ
  • ડેમમાં 81 ટકાથી વધુ પાણીનો જથ્થો
  • ધરોઈ ડેમમાં પાણીની ભારે આવકને પગલે એલર્ટ જાહેર કરાયું

મહેસાણાઃ જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમમાં રવિવારે પાણીની ભરપૂર આવક નોંધાઇ હતી, જેને પગલે ડેમમાં 81.23 ટકા પાણીનો સંગ્રહ થયો છે, ભારે વરસાદને પગલે રવિવારના રોજ ડેમની જળ સપાટીમાં 2 ફૂટનો વધારો થયો છે, જેથી હાલમાં ડેમની જળ સપાટી 617 ફૂટ નોંધાઇ છે.

Dharoi Dam
ધરોઈ ડેમની જળ સપાટી 617 ફૂટને પાર

મહત્વનું છે કે, ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે, ત્યારે હવે માત્ર 5 ફૂટ જેટલી જળ સપાટી ભરાવવામાં બાકી રહી છે, જેથી 622 ફૂટ જળ સપાટી નોંધાયા તે પહેલાં ડેમ પરથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે.

Dharoi Dam
ધરોઈ ડેમની જળ સપાટી 617 ફૂટને પાર

ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ભય જનક સપાટીએ પાણી પહોંચતા ધરોઈ ટેક્નિકલ સ્ટાફ દ્વારા સાબરમતી નદીમાં 10,000 થી 15,000 ક્યુસેક પાણી છોડવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.

Dharoi Dam
ધરોઈ ડેમની જળ સપાટી 617 ફૂટને પાર

જે તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.