ETV Bharat / state

રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાને ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવ્યો - ગુજરાત રાજકારણ

મહેસાણા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારોના મનોબળ વધારવા રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન રજનીકાંત પટેલે કે જે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ મહામંત્રીની સાથે ઉત્તર ઝોનની ખાસ જવાબદારી પણ નિભાવી રહ્યા છે, તેમને ઉમેદવારોના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી.

પૂર્વ ગૃહપ્રધાને ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવ્યો

author img

By

Published : Feb 19, 2021, 3:05 PM IST

  • પૂર્વ ગૃહ પ્રધાન રજનીકાંત પટેલે ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા
  • જીત હાંસલ કરવા પ્રેરણા આપી
  • જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવારો તાલુકા બેઠકના ખભે ખભો મિલાવી કાર્ય કરશે.!
  • રજનીકાંત પટેલે ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કર્યા

મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ચૂંટણીમાં ઉમેદવાર માટે મહત્વનું છે મુલાકાત અને આયોજન સ્થળ. જેમાં ચૂંટણી કાર્યાલય તરીકેની કામગીરી અને લોકસંપર્ક બનતો હોય છે, ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારોના મનોબળ મક્કમ કરવા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અને હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ મહામંત્રીની સાથે ઉત્તર ઝોનની ખાસ જવાબદારી નિભાવતા રજનીકાંત પટેલે ઉમેદવારોના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી છે.

જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવારો તાલુકા બેઠકના ખભે ખભો મિલાવી કાર્ય કરશે.!

કડી નગરપાલિકામાં શાસનની ભેટ મળી ભાજપને...!

એક તરફ જ્યા ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પહેલા તો બેઠકો બિનહરીફ કરવા પ્રયત્ન કરી રહ્યું હતું, તો હાલમાં જે બેઠકો પર ચૂંટણી છે, ત્યારે ઉમેદવારને પ્રોત્સાહિત કરી જીત હાંસલ કરવા પ્રેરણા આપી રહ્યું છે. ભાજપ માટે રાજ્યમાં પહેલી કહી શકાય એવી આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કડી નગરપાલિકામાં ભાજપના શાસનની ભેટ મળી ગઈ છે..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.