ETV Bharat / state

કડીના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવી - Dead body

મહેસાણા જિલ્લામાં કડીના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવી હતી. આ અજાણી સ્ત્રીની લાશ પર હત્યા કે આત્મહત્યા પર રહસ્ય ઘૂંટાવાને લીધે પોલીસે મૃતક સ્ત્રીની ઓળખ સહિતની તપાસ આરંભી દીધી છે.

અજાણી સ્ત્રીની લાશ મળતા હત્યા કે આત્મહત્યા પર ઘૂંટાતું રહસ્ય

author img

By

Published : Mar 25, 2021, 10:47 PM IST

Updated : Mar 30, 2021, 8:05 PM IST

  • કડીના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવી
  • અજાણી સ્ત્રીનો મૃતદેહ મળતા હત્યા કે આત્મહત્યા પર ઘૂંટાતું રહસ્ય
  • પોલીસે સ્ત્રીની ઓળખ સહિતની તપાસ કાર્યવાહી આરંભી

મહેસાણા: જિલ્લાના કડી તાલુકાના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઇ ગઈ હતી. બુધવારે નર્મદા કેનાલમાં ફોગાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ તરતી જોઇને સ્થાનિકોએ તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

કડીના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવતીની લાશ મળી આવી

આ પણ વાંચો: સુરતના મોટા વરાછામાં દીવાલ ધસી પડતાં 8 મજૂરો દબાયાં, 5નાં મોત

સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢી, પોલીસે ઓળખ સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરી

કડી તાલુકાના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાં બુધવારે એક મહિલાનો મૃતદેહ મળી આવી હતી. નર્મદાની કેનાલમાં નજીકથી પસાર થઇ રહેલા સ્થાનિકોએ મહિલાના મૃતદેહને તરતો જોતાં કડી પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઢી હતી અને કડી પોલીસે આશરે 35થી 40 વર્ષની મહિલાના મૃતદેહને સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવી તેની ઓળખવિધિ કરવા વાલી-વારસની શોધખોળ હાથ ધરી હતી. સમગ્ર તપાસ PSI પ્રશાંત કરી રહ્યાં છે.

આ પણ વાંચો: કાળમુખી સિટી બસે લીધો વૃદ્ધનો ભોગ, ન્યાયમંદિર વિસ્તારની ઘટના

Last Updated : Mar 30, 2021, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.