ETV Bharat / state

મહેસાણા વોર્ડ નંબર 2માં પહોંચ્યું ઈટીવી ભારત, રહીશોએ કરી પ્રશ્નોની રજૂઆત - elections in mehsana

કુલ 11 વૉર્ડ ધરાવતી મહેસાણા નગરપાલિકામાં આગામી ચૂંટણીઓને લઇને ઇટીવી ભારત મહેસાણાના અલગ અલગ વૉર્ડમાં જઇ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે. ત્યારે વિકાસને લગતા કામ તેમજ પાયાની સુવિધાઓ અંંગે વોર્ડ નંબર 2માં ઈટીવી ભારત દ્વારા વૉર્ડ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહેસાણા
મહેસાણા
author img

By

Published : Feb 11, 2021, 6:17 PM IST

  • મહેસાણા વોર્ડ નંબર 2માં ઈટીવી ભારતની વોર્ડ ચોપાલ
  • ગટર, પાણી, વીજળી, રસ્તા અને સ્વચ્છતા મુદ્દે નાગરિકો નારાજ
  • મહેસાણા નગરપાલિકામાં કુલ 11 વોર્ડ આવેલા છે
    મહેસાણા

મહેસાણા: મહેસાણાનો વૉર્ડ નં. 2 કે જ્યાં સરકારી પોલીસ ક્વાર્ટર્સસ, અનેક ધાર્મિક સંસ્થાઓ સહિત લોકોના મકાનો-દુકાનો જેવી મિલકતો આવેલી છે, તેવા આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેવી કે ગટર, રોડ રસ્તા, સ્ટ્રીટલાઇટ જેવી સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલા આ વોર્ડ નંબર 2માં રોડ રસ્તાના અધૂરા કામ તો ક્યાંક ગટર અને પાણીની સમસ્યાઓ અહીંના રહેવાસીઓની મુશ્કેલીઓનું મુખ્ય કારણ છે.

વૉર્ડ ચોપાલ
વૉર્ડ ચોપાલ
વૉર્ડ ચોપાલ
વૉર્ડ ચોપાલ

લોકોને સુશાસનની છે અપેક્ષા

વોર્ડ નંબર 2માં સમસ્યાઓનો ઢગલો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જો કે સમસ્યાના ઉકેલ માટે અહીંના લોકોએ અનેકવાર રજૂઆત પણ કરી છે તેમ છતાં તેનું કોઇ સમાધાન આવ્યું નથી. જો કે અહીંના જાગૃત નાગરિકો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આગામી દિવસોમાં સુશાસન આવે અને વોર્ડ નંબર 2માં લોકોની સમસ્યાઓ દૂર થાય તેવું ઈચ્છી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.