ETV Bharat / state

Proud Moment for Mehsana: પૂજા પટેલે યોગ સ્પર્ધામાં સૌથી વધુ મેડલ જીતવાનો સર્જ્યો વિશ્વ વિક્રમ

મહેસાણા જિલ્લામાં (Proud Moment for Mehsana) મિસ વર્લ્ડ યોગિની તરીકે પ્રખ્યાત થનારી પૂજા પટેલે (Miss World Yogini Pooja Patel) રાષ્ટ્રીય સ્તરની યોગાસન સ્પર્ધામાં (Pooja Patel in National Level Yogasana Competition) ભાગ લીધો હતો. તે આ વખતે 3 ગોલ્ડ મેડલ જીતીને સતત બીજા વર્ષે વિજેતા બની છે. સાથે જ પૂજા પટેલે 26 રાજ્યોમાંથી આવેલા 244 સ્પર્ધકોને મ્હાત આપી છે.

author img

By

Published : Dec 23, 2021, 2:11 PM IST

Proud Moment for Mehsana: પૂજા પટેલ રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સતત બીજી વખત બની વિજેતા, સૌથી વધુ મેડલ જીતી સર્જ્યો વિશ્વ વિક્રમ

મહેસાણાઃ વર્તમાન સમયમાં યોગનું મહત્ત્વ વધતું (Proud Moment for Mehsana) જાય છે. ત્યારે બાળકોને યોગ તરફ આકર્ષવા માટે રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધા (Pooja Patel wins National Yoga Competition) પણ યોજવામાં આવી રહી છે. તેવામાં મહેસાણા જિલ્લામાં મિસ વર્લ્ડ યોગિની તરીકે પ્રખ્યાત થનારી પૂજા પટેલે (Miss World Yogini Pooja Patel) રાષ્ટ્રીય સ્તરની યોગાસન સ્પર્ધામાં (Pooja Patel in National Level Yogasana Competition) ભાગ લીધો હતો. તે આ વખતે 3 ગોલ્ડ મેડલ જીતીને સતત બીજા વર્ષે વિજેતા બની હતી. સાથે જ પૂજા પટેલે 26 રાજ્યોમાંથી આવેલા 244 સ્પર્ધકોને મ્હાત આપી છે.

પૂજાએ સ્પર્ધકોને મ્હાત આપી મેળવ્યો પહેલો ક્રમાંક

આ પણ વાંચો- Tana RiRI Mahotsav 2021: 112 ભૂંગળ વાદકોએ સતત 5 મિનિટ વગાડવાનો વિક્રમ સર્જ્યો

યોગાસનમાં વિવિધ 5 કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26 રાજ્યોના 856 પૈકી 244 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેવામાં આટલા સ્પર્ધકોને મ્હાત આપીને મહેસાણાની પૂજા પટેલ સતત બીજી વખત સ્પર્ધામાં વિજેતા (Pooja Patel Yoga Competition Medal ) બની હતી. આ સાથે જ પૂજાએ અત્યાર સુધી 101 મેડલ જીતીને વિશ્વ વિક્રમ પણ બનાવી લીધો છે. જોકે, આ સ્પર્ધામાં પૂજાએ વિવિધ કેટેગરીમાં વિજેતા બની 3 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા.

પૂજા પટેલે 26 રાજ્યોમાંથી આવેલા 244 સ્પર્ધકોને મ્હાત આપી

આ પણ વાંચો- National Powerlifting Competition: સુરત પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન

પૂજા પટેલને ક્યાંથી મળી પ્રેરણા, જુઓ

મહેસાણા જિલ્લામાં યોગાસન માટે પિતાની પ્રેરણા અને ટીવીના માધ્યમથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ મિસ વોર્લ્ડ યોગિની (Miss World Yogini Pooja Patel) તરીકે નામના પ્રાપ્ત કરનારી પૂજા પટેલે તાજેતરમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાની દ્વિતીય યોગાસન સ્પર્ધામાં ભાગ લઈ સતત બીજા વર્ષે પણ વિજેતા બની 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અત્યાર સુધી વિવિધ યોગા સ્પર્ધાઓમાં 101 મેડલો વિજેતા બનવાનો વિક્રમ સર્જ્યો છે.

856 સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 244 સ્પર્ધકો પસંદ થયા હતા
856 સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 244 સ્પર્ધકો પસંદ થયા હતા856 સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 244 સ્પર્ધકો પસંદ થયા હતા

યોગને રમતગમત ક્ષેત્રે પ્રથમ શ્રેણીમાં સ્થાન મળ્યા બાદ અમદાવાદ ખાતે દ્વિતીય રાષ્ટ્રીય યોગાસન 2021 સ્પર્ધાનું ત્રિદિવસીય આયોજન (National Yogasana Competition 2021 in Ahmedabad) કરવામાં આવ્યું હતું, જેમાં દેશના 26 રાજ્યોના 856 યોગ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 244 સ્પર્ધકોની પસંદગી થતા વિવિધ 5 કેટેગરીમાં યોગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 3 કેટેગરીમાં મહેસાણાની યોગ ક્વિન પૂજા પટેલે (Pooja Patel wins National Yoga Competition) સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે વિજેતા બની 3 ગોલ્ડ મેડલો પ્રાપ્ત કર્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.