ETV Bharat / state

મહેસાણા પાલિકા પ્રમુખની દિકરી પણ ચીનમાં અટવાઈ, જુઓ વીડિયો કોલની વાતચીત

author img

By

Published : Jan 28, 2020, 12:26 PM IST

ચીનના વુહાન શહેરમાં MBBSનો અભ્યાસ કરતી મહેસાણા નગરપાલિકા પ્રમુખની દિકરી ચીનમાં અટવાઈ છે. દીકરી કિનલને લઈ મહેસાણા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનો પરિવાર ચિંતામાં મુકાયો છે. દીકરીના પિતાએ યુનિવર્સીટીમાં પત્ર લખીને દીકરીને ભારત પરત મોકલવાની માંગ કરી છે.

મહેસાણા નગરપાલિકા પ્રમુખની દિકરી પણ ચાઇનમાં અટવાઈ
મહેસાણા નગરપાલિકા પ્રમુખની દિકરી પણ ચાઇનમાં અટવાઈ

મહેસાણાઃ ચીનમાં જ્યાં એક તરફ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ચીનમાં રહેતા ભારતીયોને લઈ દેશમાં ચિંતા વધી રહી છે. ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ ચીનમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે, વુહાન શહેરમાંથી જ આ કોરોના વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે.

મહેસાણા નગરપાલિકા પ્રમુખની દિકરી પણ ચાઇનમાં અટવાઈ

જ્યારે મહેસાણા નગરપાલિકા પ્રમુખની પણ પોતાની દીકરી ચીનમાં MBBSના અભ્યાસ અર્થે ગઇ છે અને પોતાની દીકરી સલામત રીતે ભારત આવી જાય તેવી મીટ માંડીને બેઠા છે, આ સાથે જ તેઓએ દીકરી જે યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે, તે યુનિવર્સીટીમાં પત્ર લખી દીકરીને ભારત મોકલવા રજૂઆત કરી છે. આ સાથે જ તેમનો પરિવાર દીકરી કિનલ સલામત રીતે ભારત આવી જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Intro:મહેસાણા નગરપાલિકા પ્રમુખની દિકરી પણ ચાઇનમાં અટવાઈBody:મહેસાણા નગરપાલિકા પ્રમુખની દિકરી પણ ચાઇનમાં અટવાઈ

ચીનના ગુઆનક્ષી રાજ્યમાં MBBS નો અભ્યાસ કરતી દીકરી કિનલને લઈ મહેસાણા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનો પરિવાર ચિંતામાં મુકાયો છે

ચીનમાં જ્યાં એક તરફ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે ત્યાં બીની તરફ ચીનમાં રહેતા ભારતીયોને લઈ દેશમાં ચિંતા વધી રહી છે ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ ચીનમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે તેવા ગુઆનક્ષી રાજ્ય માંથી જ આ કોરોના વાઇરસનો ફેલાવો થઈ રહ્યો છે જેને પગલે મહેસાણા નગરપાલિકા પ્રમુખ પણ પોતાની દીકરી ચીનમાં MBBS ના અભ્યાસ અર્થે હોઈ હાલમાં તેને ખાવા પીવાની ચિંતા કરતા પોતાની દીકરી શી સલામત ભારત આવી જાય તેવી મીટ માંડીને બેઠા છે સાથે જ તેઓએ દીકરી જે યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે તે યુનિવર્સીટીમાં પત્ર લખી દીકરીને ભારત મોકલવા રજુઆત કરી છે આ સાથે જ તેમનો પરિવાર દીકરી કિનલ સલામત રીતે ભારત આવી જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે

બાઈટ 01 : ઘનશ્યામ સોલંકી, મહે. પાલિકા પ્રમુખConclusion:રોનક પંચાલ , ઈટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.