ETV Bharat / state

PM મોદી કરશે ફરી ગુજરાત મુલાકાત, કુળદેવીના દર્શને જાય એવા એંધાણ

પ્રધાનમંત્રી ફરી ગુજરાતની મુલાકાતે(Prime Minister in Gujarat) આવશે જેમાં તેઓ 9મીએ મોઢેરામાં (visiting Modhera) કુળદેવીના દર્શન કરવા જશે તેની સંભાવનાઓ જોવા મળી રહી છે.ચુંટણી પહેલા દરેક પાર્ટીના કદાવર નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

PM Modi: 9મીએ મોઢેરામાં કુળદેવીના દર્શન કરવા જવાની સંભાવનાઓ

author img

By

Published : Oct 4, 2022, 4:09 PM IST

મહેસાણા પ્રધાનમંત્રી ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે તેઓ કુળદેવીના દર્શન કરવા માટે જઇ શકે છે.જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ કદાવર નેતાઓની ગુજરાતની મુલાકાત વધી ગઇ છે.ત્યારે ફરી મોદી ગુજરાત આવવાના છે.

મોદી ફરી આવશે ગુજરાત મળતી માહિતી અનૂસાર 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રવાસે (Prime Minister visits Gujarat )આવી શકે છે અને તે સમયે મોદી બહુચરાજી મંદિરના(Bahuchar Mata Temple) 200 કરોડના વિકાસકામોનું કરશે લોકાર્પણ કરી શકે છે.આ સમય દરિયાન તેઓ બહુચરાજીની મુલાકાત લઇ શકે છે

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત વિધાનસભાની ચૂંટણીની (Announcement Assembly Elections)તારીખઓની જાહેરાત થોડા જ સમયમાં થઇ શકે છે તે પહેલા ગુજરાતમાં કદાવર નેતોઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે મોદી ફરી વાર ગુજરાતની મુલાકાતે આવશે અને તે સમયે કુળદેવીના દર્શનએ જઇ શકે છે.

ચૂંટણીના પગલે વારંવાર મોદીના ગુજરાત પ્રવાસ હજુ તો 29 સપ્ટેમ્બરે મોદી અમદાવાદ આવ્યા હતા અને હવે ફરી તેઓ ગુજરાત આવશે તેવી માહિતી મળી રહી છે અને તેને લઇને તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણીને((Announcement Assembly Elections)) હવે નજીક હોય તેવું જોવા મળી રહ્યું છે કેમ કે આપના નેતા હોય કે પછી ભાજપના કે પછી કોંગ્રેસના નેતાઓ મોટા કદાવરના નેતાઓના ગુજરાતમાં ધામા નાંખ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ શરદ પૂનમના 4 વાગે દેલવાડા ખાતે એક લાખની જનમેદનીની વિશાળ સભા સંબોધ કરશે મોદી.ત્યાર પછી 6 વાગે મોઢેરા ખાતે આવેલ મોઢેશ્વરી માતાના દર્શન કરશે અને ત્યાર પછી ત્યાં કરોડાના વિકાસનાકામોનું લોકાર્પણ કરી શકે છે.

4 હેલીપેડ બનાવાશે દેલવાડા ખાતે સભા થવાની છે.વડાપ્રધાન અને તેમના સિક્યુરિટી ટીમના ત્રણ હેલીપેડ (Helipad for PM Modi) બનાવામાં આવશે.મુખ્યપ્રધાન માટે એક હેલીપેડ બનાવાનું આયોજન તંત્ર દ્રારા કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.