ETV Bharat / state

કડીમાં પાટીદાર સમાજનો વિરોધ, હાર્દિક પટેલના પૂતળાનું કર્યું દહન... - burning

મહેસાણાઃ જિલ્લાના કડીમાં હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી પાટીદાર સમાજના લોકોએ શહેરના ગાયત્રી મંદિરના સામેના મેદાનમાં હાર્દિક પટેલનું પૂતળા દહન કરી વિરોધ કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 20, 2019, 11:26 PM IST

લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયેલુ છે. ત્યારે હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવવાનો પાટીદાર સમાજના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેને લઇ કડી ખાતે યુવાઓ અને સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ હાર્દિક સમાજને ગેર માર્ગે દોરી રાજકીય રોટલો શેકયો હોવાનો આક્ષેપ કરતા હાર્દિકનું પૂતળું બનાવી અને નનામી કાઢી પૂતળા દહન કરવામાં આવ્યું હતું.

જુઓ વીડિયો

પ્રાપ્ત થતી માહિતી અનુસાર કડીમાં પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ પોતાનું રાજકીય સ્થાન પ્રસ્થાપિત કરવા માટે સમગ્ર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોર્યા હોવાના દાવા કાવા અને પાટીદાર સમાજને પૂરતો ન્યાય મળ્યો ન હોવા છતાં રાજકારણમાં જોડાવા બદલ સમગ્ર પાટીદાર સમાજમાં હાર્દિક પટેલ વિરોધ જનઆક્રોશ સર્જાયો છે. સ્થાનિક પાટીદાર લોકો દરેક જગ્યાએ હાર્દિક પટેલનો વિરોધ નોંધવાશે તેવી તૈયારીઓ બતાવાઈ છે.

Intro:Body:

R_GJ_MSN_20_03_2019_KADI_MA_HARDIK_NU_PUTALA_DAHAN_SCRIPT_RONAK_PANCHAL

Inbox

x

PANCHAL RONAK ASHWINBHAI <ronak.panchal@etvbharat.com>

8:31 PM (1 hour ago)

to me

કડીમાં પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલનું પૂતળા દહન કરાયું

કડી કરણનગર રોડ પર આવેલ ગાયત્રી મંદિરના સામેના મેદાનમાં હાર્દિક પટેલનું પૂતળા દહન કરાયું

લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયેલુ છે ત્યારે હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવવાનો પાટીદાર સમાજના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં આજે કડી ખાતે યુવાઓ અને સમાજના લોકો દ્વારા મોટી સંખ્યા માં એકત્ર થઈ હાર્દિકે સમાજને ગેર માર્ગે દોરી રાજકીય રોટલો શેકયો હોવાનો આક્ષેપ કરતા હાર્દિકનું પૂતળું બનાવી નનામી કાઢી પૂતળા દહન કરવામાં આવ્યું હતું ત્યારે પાટીદાર સમાજ સમાજને પૂરતો ન્યાય ન મળ્યો હોવા છતાં હાર્દિક રાજકારણ રમી ગયો હોવાના આક્ષેપ સાથે રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે સાથે જ ઠેર ઠેર તેનો વિરોધ કરવાની તૈયારીઓ બતાવાઈ રહી છે 

પ્રાપ્ત થતી માહિતી અનુસાર કડીમાં પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું હાર્દિક પટેલ પોતાનું રાજકીય સ્થાન પ્રસ્થાપિત કરવા માટે સમગ્ર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોર્યા હોવાના દાવા કાવા અને પાટીદાર સમાજને પૂરતો ન્યાય મળ્યો ન હોવા છતાં રાજકારણમાં જોડાવા બદલ સમગ્ર પાટીદાર સમાજમાં હાર્દિક પટેલ વિરોધ જનઆક્રોશ સર્જાયો છે સ્થાનિક પાટીદાર લોકો દરેક જગ્યાએ હાર્દિક પટેલનો વિરોધ નોંધવાશે તેવી તૈયારીઓ બતાવાઈ છે 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.