ETV Bharat / state

નવલા નોરતાના પાંચમના ગરબાની વિસનગરમાં રમઝટ - Garba From visnagar Live

મહેસાણા: ભારત વિવિધતા સભર દેશ છે. જ્યાં દરેક ધર્મના તહેવારોની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. હિન્દૂ ધર્મ વિધિ વિધાન પ્રમાણે વર્ષોથી ચાલી આવતી નવરાત્રીની પરંપરા આજે મોર્ડન રીતભાતથી ઉજવાઈ રહી છે. માતાજીની આરાધના સાથે શક્તિનું પ્રદર્શન કરતા માતાજીના આર્શીવાદથી પાંચમા નોરતાની ઉજવણી કરતા વિસનગરના ખેલૈયાઓએ ટ્રેડિશનલ વસ્ત્રો પરિધાન ધારણ કરી મન ભરીને ઢોલના ધબકારે અને સુરોના તાલે રસ ગરબાનો આનંદ માણ્યો હતો.

Visnagar
author img

By

Published : Oct 4, 2019, 8:05 PM IST

નવરાત્રીના શરૂઆતના ત્રણ દિવસ ખેલૈયાઓ ગરબાની પુરી તૈયારી સાથે તૈયાર હતા, ત્યાં વરસાદ ગરબામાં વિઘ્ન બન્યો હતો. હવે નવરાત્રીના માત્ર ચાર જ દિવસ બાકી હોઈ ખેલૈયાઓ તન મનથી ભરપૂર નવરાત્રીનો આંનદ માણતા પાર્ટી પ્લોટ અને શેરી મહોલ્લામાં પોતાના અવનવા ગરબાના સ્ટેપ રજૂ કરી આકર્ષણ જમાવી રહ્યા છે. જેના એક ભાગ રૂપે વિસનગર ભાજપ સંગઠન દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યૂ હતું.

નવલા નોરતાના પાંચમના ગરબાની વિસનગરમાં રમઝટ

Intro:નવલા નોરતામાં પાંચમના ગરબાની વિસનગરમાં રમઝટ

વિસનગરના આંગણે પાંચમા નોરતે ખેલૈયાઓ મનભરીને ગરબા રમ્યા, ટ્રેડિશનલનો ક્રેઝ હવે નાના શહેરોમાં પણ વ્યાપ્યો

Body:ભારત એ વિવિધતાસ સભર દેશ છે જ્યાં દરેક ધર્મના તહેવારોની ધામધૂમ થી ઉજવણી થતી હોય છે ત્યારે હિન્દૂ ધર્મ વિધિ વિધાન પતમાને વર્ષો થી ચાલી આવતી નવરાત્રીની પરંપર આજે મોર્ડન રીતભાત થી ઉજવાઈ રહી છે ત્યારે માતાજીની આરાધના સાથે શક્તિનું પ્રદર્શન કરતા માતાજીના આર્શીવાદ થી પાંચમા નોરતાની ઉજવણી કરતા વિસનગરના ખેલૈયાઓ એ ટ્રેડિશનલ વસ્ત્રો પરિધાન ધારણ કરી મન ભરીને ઢોલના ધબકારે અને સુરોના તાલે રસ ગરબા નો આનંદ માણ્યો છે મહત્વનું છે કે નવરાત્રીના શરૂઆતના ત્રણ દિવસ ખેલૈયાઓ ગરબાની પુરી તૈયારી સાથે તૈયાર હતા ત્યાં વરસાદ ગરબામાં વિઘ્ન બન્યો હતો ત્યારે હવે નવરાત્રીના માત્ર 4 જ દિવસ બાકી હોઈ ખેલૈયાઓ તન મન થી ભરપૂર નવરાત્રીનો આંનદ માણતા પાર્ટી પ્લોટ અને શેરી મહોલ્લામાં પોતાના અવનવા ગરબા ના સ્ટેપ રજૂ કરી આકર્ષણ જમાવી રહ્યા છે જેના એક ભાગ રૂપે વિસનગર ભાજપ સંઘઠન દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેરણમ ઉમટ્યૂ હતું

Conclusion:બાઈટ 01 : ધારા પંચાલ, ખેલૈયા

બાઈટ 02 : સેજલ , ખેલૈયા

બાઈટ 03 : ડો.નિખિલ ઠક્કર, ખેલૈયા

બાઈટ 04 : નિર્જર ચૌધરી, ખેલૈયા

રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.