મહેસાણા: મહેસાણા જિલ્લાના ખેડુતોએ સરકારના કૃષિ સુધારા બીલ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના આ બીલને એક તરફ ફાયદાકારક ગણાવ્યો છે તો ક્યાંક મોટા વેપારો અને ઓનલાઈન પ્રક્રિયા મામલે ખેડૂતો મુંજાશે અને APMC સાથે MSP પર સીધી અસર વર્તાશે તેવી પ્રતિક્રિયા આપી છે.
કૃષિ સુધારા બિલ મામલે મહેસાણા જિલ્લાના ખેડૂતોની મિશ્ર પ્રતિક્રિયાઓ.. - મહેસાણા ખેડૂતો
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા કૃૃષિ સંબંધિત બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ થઈ ગયા છે. ત્યારે આ બિલ અંગે ખેડૂઓ અને વેપારીઓ શું કહી રહ્યાં છે તે જોઈએ...
![કૃષિ સુધારા બિલ મામલે મહેસાણા જિલ્લાના ખેડૂતોની મિશ્ર પ્રતિક્રિયાઓ.. ્ે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8892583-thumbnail-3x2-mehsana.jpg?imwidth=3840)
કૃષિ સુધારા બિલ મામલે મહેસાણા જિલ્લાના ખેડૂતોની મિશ્ર પ્રતિક્રિયાઓ.
મહેસાણા: મહેસાણા જિલ્લાના ખેડુતોએ સરકારના કૃષિ સુધારા બીલ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના આ બીલને એક તરફ ફાયદાકારક ગણાવ્યો છે તો ક્યાંક મોટા વેપારો અને ઓનલાઈન પ્રક્રિયા મામલે ખેડૂતો મુંજાશે અને APMC સાથે MSP પર સીધી અસર વર્તાશે તેવી પ્રતિક્રિયા આપી છે.
કૃષિ સુધારા બિલ મામલે મહેસાણા જિલ્લાના ખેડૂતોની મિશ્ર પ્રતિક્રિયાઓ
કૃષિ સુધારા બિલ મામલે મહેસાણા જિલ્લાના ખેડૂતોની મિશ્ર પ્રતિક્રિયાઓ