ETV Bharat / state

ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ યથાવત, ખેડૂતો ચિંતામાં મૂકાયા

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ યથાવત છે. બનાસકાંઠા અને પાટણ બાદ તીડનો તરખાટ મહેસાણામાં પહોંચ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગામડાઓમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતો તીડ ભગાડવાના પ્રયાસો કરી રહ્યાં છે.

mahesana
મહેસાણા
author img

By

Published : Dec 23, 2019, 10:31 AM IST

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં પર્વતીય વિસ્તારો વચ્ચે આવેલા ઉમરી, ચેલાણા, કાલેગઢ, ખારી, મહમદપુર સહિતના ગામડાઓમાં પવન વેગે ખેડૂતોના ખેતરમાં પાક ભક્ષક તીડનું ઝૂંડ આવી ચડ્યું છે. તીડના આક્રમણના કારણે ખેડૂતોએ પોતાના પાક બચાવવા માટે ખેતરોમાં થાળી વેલણો અને ઢોલ નગારાં વગાડી તીડના જંતુઓને ભગાડવાએનો પ્રયાસ કર્યો છે, પરંતુ તીડ રાત્રે ખેતરોમાં રાયડો, એરંડા, વરિયાળી સહિતના પાકોને ખાઈ જાય છે. જેની ભીતિ વચ્ચે કેટલાક ખેડૂતો રાત્રી ઉજાગરા કરવા પણ મજબૂર બન્યા છે.

ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ યથાવત, ખેડૂતો ચિંતામાં મુકાયા

સમગ્ર ઘટના મામલે તંત્રને જાણ થતાં ખેતીવાડી તંત્ર અને સ્થાનિક તાલુકા પંચાયત અધિકારી સહિતનું પ્રશાસન સ્થળ મુલાકાત લઈ સર્વે હાથ ધર્યો છે. ખેતીવાડી અધિકારી દ્વારા રાત્રે તીડ ખેતરોમાં બેસી જઈ ઈંડાના મૂકે તે માટે દવા છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઊંઝામાં લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપતા તીડના નિકાલ માટે સરકાર યોગ્ય પગલાં લેશે તેવી ખાતરી આપી છે.

Intro:બ.કાં., પાટણ બળ હવે તીડનું મહેસાણાના સતલાસણા પંથકમાં આક્રમણBody:બ.કાં., પાટણ બળ હવે તીડનું મહેસાણાના સતલાસણા પંથકમાં આક્રમણ

બનસકાંઠા અને પાટણ બાદ તીડનો તરખાટ મહેસાણા સુધી પહોંચ્યો છે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા પંથકના ગામડાઓમાં ખેડૂતોને માથે ટીફનું સંકટ તોડતા રાત્રિની નિંદ્રા પણ ઉફી ગઈ હોય તેમ ખેડૂતો તીડને ભગાડવા પ્રયાસ કરી રહ્યા છે

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં પર્વતીય વિસ્તારો વચ્ચે આવેલ ઉમરી ,ચેલાણા, કાલેગઢ, ખારી,મહમદપુર સહિતના ગામડાઓમાં પાવનવેગે ખેડૂતોના ખેતરમાં પાક ભક્ષક ટીડનું ઝુંડ આવી ચડ્યું છે જેને પગલે ખેડૂતોએ પોતાના પાક બચાવવા માટે ખેતરોમાં થાળી વેલણો અને ઢોલ નગારાં વગાડી તીડના જંતુઓને ભગાડવાએનો પ્રયાસ કર્યો છે પરંતુ તીડ રાત્રીએ ખેતરોમાં બેસી જય રાયડો, એરંડા, ઉં, વરિયાળી સહિતના પાકોને ખાઈ જાય છે જેની ભીતિ વચ્ચે કેટલાક ખેડૂતો રાત્રી ઉજાગરા કરવા પણ મજબૂર બન્યા છે સમગ્ર ઘટના મામલે તંત્રને જાણ થતાં ખેતીવાડી તંત્ર અને સ્થાનિક તાલુકા પંચાયત અધિકારી સહિતનું પ્રશાસન સ્થળ મુલાકાત લઈ સર્વે હાથ ધર્યો છે ખેતીવાડી અધિકારી અધિકારી દ્વારા રાત્રીએ તીડ ખેતરોમાં બેસી જઈ ઈંડાના મૂકે તે માટે દવા છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે બીજી તરફ ના.મુખ્ય પ્રધાને પણ ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપતા તીડના નિકાલ માટે સરકાર યોગ્ય પગલાં ભરશે તેવી ખાતરી આપવામાં આવી છે

Conclusion:બાઈટ : અમિત ઠાકોર, ખેડૂત

બાઈટ : ભલા ઠાકોર, ખેડૂત

બાઈટ : નીતિન પટેલ, ના.મુખ્યમંત્રી

રોનક પંચાલ, ઇટીવી ભારત, સતલાસણા- મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.