ETV Bharat / state

વિજાપુરમાં સર્જાયો જૂથ અથડામણ, બે લોકો ઇજગ્રસ્ત - msn

મહેેસાણાઃ વિજાપુરમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થર મારો સર્જાયો હતો. આ પથ્થર મારામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે વિજાપુર પોલીસે મામલો થાળે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 15, 2019, 9:31 PM IST

હાલમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે. ત્યાં રાજકીય ગરમાવો અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. ત્યારે વિજાપુરમાં શનિવારની રાત્રે સામાન્ય બાબતે આંબેડકર અને બુદ્ધિનગર વિસ્તારના રહીશો વચ્ચે એકા-એક ભારે તકરાર સર્જાઈ હતી. જેમાં બન્ને વિસ્તારના ટોળા સામ-સામે આવી જતા એક બીજા પર પથ્થર મારો કર્યો હતો. આ દરમિયાન બે લોકો ઘવાયા હતા.

વિજાપુરમાં જૂથ અથડામણ

આ ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વિસ્તારમાં વણસેલી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ઇજગ્રસ્તોને સારવાર અપાઈ હતી. જોકે થાળે પડેલી સ્થિતિ ફરીવાર ન વણશે તે માટે સ્થાનિક મામલતદાર અને ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવી મધ્યસ્થી કરવી પડી હતી. ત્યારે તકરારનું કારણ પોલીસે જાણવા અને બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી માટે વધુ તપાસ હાથ ધરી હતી.

(((
વિજાપુરમાં જૂથ અથડામણ
આંબેડકર વિસ્તાર અને બુદ્ધિનગરના રહીશો વચ્ચે મારામારી
બન્ને જૂથે સામસામે પથ્થરમારો કરાયો
પથ્થર મારામાં બે જેટલા લોકોને ઈજાઓ
સારવાર અર્થે ખસેડાયા જવાયા
વિજાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો
વિજાપુર મામલતદાર અને ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા
)))

વિજાપુરમાં સર્જાયેલી જૂથ અથડામણમાં બે લોકો ઇજગ્રસ્ત, પોલીસે મામલો થાળે પાડ્યો

વિજાપુરમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થર મારો સર્જાયો હતો જોકે વિજાપુર પોલીસે મામલો થાળે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

હાલમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે ત્યાં રાજકીય ગરમાવો અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે ત્યારે વિજાપુરમાં શનિવારની રાત્રે સામાન્ય બાબતે આંબેડકર અને બુદ્ધિનગર વિસ્તારના રહીશો વચ્ચે એકાએક ભારે તકરાર સર્જાઈ હતી જેમાં બન્ને વિસ્તારના ટોળા સામ સામે આવી જતા એક બીજા પર પથ્થર મારો કરાતા બે લોકો ઘવાયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસે ઘટમાં સ્થળે પહોંચી વિસ્તારમાં વણસેલી સ્થિતિ પર કાબુ મેળવી હતી જ્યારે ઇજગ્રસ્તોને સારવાર અપાઈ છે જોકે થાળે પડેલી સ્થિતિ ફરીવાર ન વણશે તે માટે સ્થાનિક મામલતદાર અને ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવી મધ્યસ્થી કરવી પડી છે ત્યારે તકરારનું કારણ પોલીસે જાણવા અને બનાવ અંગે કાયદેસર કાર્યવાહી માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.