ETV Bharat / state

ઘરકંકાસના પગલે પિતાએ જ કરી સગી પુત્રીની હત્યા - Gujarat

મહેસાણા: શહેરમાં 4 દિવસ પહેલા હત્યાને અંજામ આપવામાં આવેલી એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તપાસ બાદ હત્યાના આરોપમાં સગીરાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

ધરકંકાસના કારણે પિતાએ કરી સગી પુત્રીની હત્યા
author img

By

Published : Jul 18, 2019, 2:58 AM IST

મહેસાણા જિલ્લામાં તાજેતરમાં જ એક અતિ ગંભીર એવા પડકાર રૂપ ગુન્હાઓની ઘટના બનવા પામી રહી છે. ત્યારે કાયદો વ્યવસ્થા અને સલામતીના ધ્યેય સાથે ગુનેગારોને પકડવામાં મહેસાણા પોલીસ વિભાગને વધુ એક હત્યાના ગુન્હામાં માત્ર 4 દિવસમાં સફળતા મેળવી છે. જેમાં એક પિતાને 2 પત્નીઓ હોવાથી અવાર નવાર ઘરમાં કંકાસ થતો હતો. જેને પગલે પોતાની જ 13 વર્ષિય પુત્રીને હત્યા કરી નાંખી હોવાનો ભેદ સામે આવ્યો છે.

ધરકંકાસના કારણે પિતાએ કરી સગી પુત્રીની હત્યા

મહેસાણા જિલ્લામાં આવેલા કડીના આદુંદરા નર્મદા કેનાલ પર 4 દિવસ અગાઉ એક 13 વર્ષિય સગીરાની ગંભીર હાલતમાં મૃતદેહ મળ્યાની ઘટના સામે આવ્યો હતી. જો કે આ સગીરાના મોત અંગે પોલીસ વિભાગ હત્યાની આશંકા સાથે સઘન તપાસ હાથ ધરતા આખરે સગીરાની હત્યા પાછળ પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડતો પિતાને જ પોલીસે હત્યાના આરોપમાં ઝડપી પાડ્યો હતો.

ત્યારે પોલીસ દ્વારા હત્યાના આરોપમાં અટક કરેલ મૃતકના પિતાની પૂછપરછમાં પિતાએ કબૂલાત કરી હતી. કે પોતાને 2 પત્ની હોવાને પગલે ઘરમાં કંકાસ થતો હતો. ત્યારે પિતાએ કંકાસનો ભોગ જૂની પત્નીની પુત્રીને બનાવતા પોતે અમદાવાદથી એક્ટિવા પર પોતાની દીકરીને કડીના ચાલાસણ ગામે મુકવા આવતો હતો. તે દરમિયાન રસ્તામાં જ પોતાની સગી દીકરીની હત્યા કરી આદુંદરા ગામ નજીક નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. જો કે મહેસાણા પોલીસની કુશળ કાર્યવાહીને પગલે હત્યાનો આરોપી આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો.

Intro:મહેસાણા 4 દિવસ પહેલા હત્યા કરાયેલી હાલતમાં સગીરાનો મૃતદેહ મળવા મામલે પોલીસે હત્યાના આરોપમાં પિતાની ધરાપક કરી

મહેસાણા જિલ્લામાં તાજેતરમાં અતિ ગંભીર એવા પડકાર રૂપ ગુન્હાઓની ઘટના બનવા પામી રહી છે ત્યારે કાયદો વ્યવસ્થા અને સલામતીના ધ્યેય સાથે ગુનેગારોને પકડવામાં મહેસાણા પોલીસે વધુ એક હત્યાના ગુન્હામાં માત્ર 4 દિવસમાં સફળતા હાંસલ કરી છે જેમાં એક પિતાને બે પત્નીઓ હોઈ ઘરમાં થતા ઘરકંકાસને પગલે પોતાની જ 13 વર્ષીય દીકરીની હત્યા કર્યાનો ભેદ સંવ આવ્યો છે

મહેસાણા જિલ્લા પોલીસ સેવા સુરક્ષા અને શાંતિના ધ્યેય સાથે સમાજ માટે હમેશા ખડે પગે રહે છે ત્યાં ગુનાહિત ઘટનાઓ પણ પોલીસ માટે પડકાર બની સામે આવતી હોય છે જોકે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફ થી મળતી અદ્યતન ટેકનોલોજી અને તાલીમ દ્વારા મહેસાણા પોલીસે અનેક એવા ગુન્હાઓમાં ગુનેગારોને પકડી સમાંજમાં વિશ્વાસ જીત્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલ આદુદરા નર્મદા કેનાલ પર થી 4 દિવસ અગાઉ એક 13 વર્ષીય સગીરાની ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યાની ઘટના સામે આવી હતી જોકે આ સગીરાના મોત મામલે પોલીસે હત્યાની આશંકા સાથે સઘન તપાસ કરતા આખરે સગીરાની હત્યા પાછળ પિતા પુત્રીના સંબંધોને લાંછન લગાડતો એક બાપને જ પોલીસે હત્યાના આરોપમાં ઝડપી લીધો છે ત્યારે પોલીસે હત્યાના આરોપમાં અટક કરેલ મૃતકના પિતાની પૂછપરછમાં પિતાએ કબૂલાત કરી છે કે પોતાને બે પત્ની હોવાને પગલે ઘરમાં કંકાસ થતો હતો ત્યારે પિતાએ કંકાસનો ભોગ જૂની પત્નીની પુત્રીને બનાવતા પોતે અમદાવાદ થી એક્ટિવા પર પોતાની દીકરીને કડીના ચાલાસણ ગામે મુકવા આવતો હતો કે રસ્તામાં જ પોતાની સગગી દીકરીની હત્યા કરી આદુદરા ગામ નજીક નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી જોકે મહેસાણા પોલીસની કુશળ કાર્યવાહીને પગલે હત્યાનો આરોપી આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે

બાઈટ 01 : મંજીતા વણઝારા, DYSP મહેસાણા

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણાBody:....Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.