ETV Bharat / state

મહેસાણામાં કાયમી જમીન સંપાદનની માંગને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

મહેસાણા: જિલ્લા પંથકમાં જમીન માંથી ક્રૂડ ઓઇલનનો જથ્થો મળી આવે છે. જેના પગલે ખેડૂતોની જમીન ONGCને સંપાદિત કરવામાં આવે છે. જો કે આ જમીન કાયમી સંપાદિત ન કરી અપાતી હોઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

મહેસાણા
author img

By

Published : Aug 16, 2019, 4:42 AM IST

મહેસાણા અને પાટણ જિલ્લામાં જમીન માંથી ક્રૂડ ઓઇલ નીકળતું હોવાથી ONGC દ્વારા વિવિધ ખેતરોમાં ખેડૂતોની જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. જો કે ખેડૂતોની ખેતી લાયક જમીન પર ONGCને તેલના કુવા બનાવવા અપાતી જમીન પર ONGCના અડિંગા જામી જાય છે. અને તે જમીન આખરે ખેડૂત માટે સંપાદિત જમીનમાં ONGC તેલના કુવા સિવાય ખેતરની અન્ય જમીનની નહીંવત વળતર ચુકવવામાં આવે છે. જે ને પગલે ખેડૂતો અકળામણ અનુભવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની સમસ્યાથી કુક્સ ગામે ખેડૂતો દ્વારા બેરીકેટ કરી રસ્તા પરથી પસાર થતા ONGCના વાહનોને રોકી બેનરો સાથે કાયમી જમીન સંપાદનની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

મહેસાણામાં કાયમી જમીન સંપાદનની માંગને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો,etv bharat
મહત્વનું છે કે. જર જમીન જોરુના કજિયા સમાજમાં રોજ બરોજની ઘટના બની ગઈ છે. ત્યારે હવે ખેડૂતોની પોતાની જમીન પર સરકારના નિયમ પ્રમાણે ONGCને સંપાદિત જમીનમાં પણ હવે વિવાદ સર્જાયો છે. ત્યારે અનેક વારની રજુઆત બાદ પણ કુક્સ ગામના આ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. અંતે ખેડૂતો દ્વારા આ પ્રકારે ONGC સામે આમ જ વિરોધ નોંધવવાની તૈયારીઓ બતાવાઈ છે.

Intro:

(એપૃવ : વિહારભાઈ)

મહેસાણાના ખેડૂતો દ્વારા ONGC પાસે કાયમી જમીન સંપાદનની માંગ સાથે વિરોધ નોંધાવાયો

મહેસાણા જિલ્લા પંથકમાં જમીન માંથી ક્રૂડ ઓઇલનનો જથ્થો મળી આવે છે જેને પગલે ખેડૂતોની જમીન ONGCને સંપાદિત કરવામાં આવે છે જોકે આ જમીન કાયમી સંપાદિત ન કરી અપાતી હોઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે Body:

મહેસાણા અને પાટણ જિલ્લામાં જમીન માંથી ક્રૂડ ઓઇલ નીકળતું હોઈ ONGC દ્વારા વિવિધ ખેતરોમાં ખેડૂતોની જમીન સંપાદિત કરી લેવામાં આવી છે જોકે ખેડૂતોની ખેતી લાયક જમીન પર ONGCને તેલના કુવા બનાવવા અપાતી જમીન પર ONGCના અડિંગા જામી જાય છે અને તે જમીન આખરે ખેડૂત માટે સંપાદિત જમીનમાં ONGC તેલના કુવા સિવાય ખેતરની અન્ય જમીન ની નહીંવત વળતર ચુકવવામાં આવે છે જેને પગલે ખેડૂતો અકળામણ અનુભવી રહ્યા છે ત્યારે આ પ્રકારની સમસ્યા થી કુક્સ ગામે ખેડૂતો દ્વારા બેરીકેટ કરી રસ્તા પર થી પસાર થતા ONGCના વાહનોને રોકી બેનરો સાથે કાયમી જમીન સંપાદનની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...

Conclusion:

મહત્વનું છે કે જર જમીન જોરુના કજિયા સમાજમાં રોજ બરોજની ઘટના બની ગઈ છે ત્યારે હવે ખેડૂતોની પોતાની જમીન પર સરકારના નિયમ પ્રમાણે ONGCને સંપાદિત જમીનમાં પણ હવે વિવાદ સર્જાયો છે ત્યારે અનેક વારની રજુઆત બાદ પણ કુક્સ ગામના આ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી તો ખેડૂતો દ્વારા આ પ્રકારે ONGC સામે આમ જ વિરોધ નોંધવવાની તૈયારીઓ બતાવાઈ છે

બાઈટ : રસિક ભાઈ પટેલ, ખેડૂત

રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.