ETV Bharat / state

વડનગર: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9ના અભ્યાસ માટે ખાલી જગ્યાઓ ભરવા પરીક્ષા યોજાશે - News of mehsana

મહેસાણાના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9ના અભ્યાસ માટે આગામી શૈક્ષણિક વર્ષ 2020-21માં ખાલી પડેલી જગ્યાઓ ભરવા પરીક્ષાઓ યોજાશે.આ માટે ઉમેદવારોએ ફરજિયાતપણે ઓન-લાઇન ફોર્મ www.nvsadmissionclassnine.in વેબસાઇટ પરથી ભરવાના રહેશે.

મહેસાણાના વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9ના અભ્યાસ માટે વર્ષ 2020-21માં ખાલી જગ્યાઓ ભરવા પરીક્ષા યોજાશે

author img

By

Published : Nov 19, 2020, 10:03 PM IST

  • જવાહર નવોદય વિદ્યાલયમાં પરીક્ષાઓ યોજાશે
  • ધોરણ-9 ના શૈક્ષણિક વર્ષ 2020-21ની ખાલી પડેલી બેઠકો માટે યોજાશે પરીક્ષા
  • પરીક્ષા 13 ફેબ્રુઆરી 2021ના રોજ લેવામાં આવશે

મહેસાણા: જવાહર નવોદય વિદ્યાલય વડનગર ખાતે શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9માં ખાલી જગ્યાઓ માટે પરીક્ષાઓ યોજાશે. આ માટેની પ્રવેશ પરીક્ષા તા. 13 ફેબ્રુઆરી 2021ના રોજ લેવામાં આવશે.

મહેસાણાના વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9ના અભ્યાસ માટે વર્ષ 2020-21માં ખાલી જગ્યાઓ ભરવા પરીક્ષા યોજાશે
મહેસાણાના વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9ના અભ્યાસ માટે વર્ષ 2020-21માં ખાલી જગ્યાઓ ભરવા પરીક્ષા યોજાશે

ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે

પ્રવેશફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવાર ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં મહેસાણા જિલ્લાની સરકારી શાળામાં અથવા સરકાર માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરતો હોવો જોઇએ તેમજ જન્મ તારીખ 1 મે 2005 થી 30 એપ્રિલ 2009 (બંને દિવસો સહિત) દરમિયાન હોવો જોઇએ. આ માટે ઉમેદવારો ફરજિયાતપણે ઓનલાઇન ફોર્મ www.nvsadmissionclassnine.in વેબસાઇટ પરથી ભરી શકશે.

ઉમેદવારે પોતાનો ફોટોગ્રાફ, પોતાની સહી તેમજ પિતાની સહી સ્કેન કરાવીને JPG ફાઇલ ફોર્મટમાં (સાઇઝ 10 KB થી 100 KB) ફોર્મ ભરતી સમયે સાથે રાખવાની રહેશે. જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે. આ ઓન-લાઇન પ્રવેશફોર્મ ભરવાની છેલ્લી તા. 15 ડિસેમ્બર 2020 જાહેર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.