ETV Bharat / state

મહેસાણા: ભાજપ ઉમેદવાર શારદા પટેલે બહુચરમા ના દર્શન કરી, ચૂંટણી પ્રચાર શરુ કર્યો

મહેસાણાઃ લોકસભા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, ત્યાં મહેસાણા ભાજપના ઉમેદવારમાં એક નવો ચહેરો શારદાબેન પટેલ પોતે ફોર્મ ભરતાની સાથે જ જનસંપર્કમાં આવ્યા હતા.

author img

By

Published : Apr 6, 2019, 4:57 AM IST

સ્પોટ ફોટો

શારદા બેન પટેલ દ્વારા ફોર્મ ભર્યા બાદ બીજે જ દિવસે બહુચરાજીમાં જઈમાં બહુચરના દર્શન કરી આશીર્વાદ લેતા પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ત્યારે ભાજપના કાર્યકરો અને પોતાના ટેકેદારો સાથે શારદાબેન પટેલ મોટા કાફલા સાથે બેચરાજી તાલુકાના 22 જેટલા ગામોમાં પહોંચી લોકસભા ચૂંટણીમાં પ્રજાનો મત મેળવવા મતદારોને અપીલ કરી હતી.

મહેસાણા: ભાજપ ઉમેદવાર શારદા પટેલે બહુચરમા ના દર્શન કરી, ચૂંટણી પ્રચાર શરુ કર્યો
શારદાબેન પટેલે લોકોને પ્રજાલક્ષી કામો કરી આપવાની ખાત્રી આપતા પોતે પ્રજાના નેતા તરીકે સાંસદ તરીકે મહેસાણા લોકસભા વિસ્તારનો વિકાસ કરશે તેવા વચનો આપતા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવાસ કરી રહ્યા છે. વિકાસની વાત અને પાટીદાર ફેક્ટરની લહેર વચ્ચે શારદાબેનને ચૂંટણી જંગ માટેનો પ્રવાસ કેટલી સફળતા અપાવે તે તો આવનાર પરિણામ પરથી જ સ્પષ્ટ થશે.

મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર ફોર્મ ભરતા જ ચૂંટણી પ્રચારમાં લાગ્યા.!

લોકસભા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે ત્યાં ભાજપના ઉમેદવાર એક નવો જ ચહેરો શારદાબેન પટેલ પોતે ફોર્મ ભરતા જ જનસંપર્કમાં લાગ્યા છે શારદા બેન પટેલ દ્વારા ફોર્મ ભર્યા બાદ બીજે જ દિવસે બહુચરાજીમાં જઈ માં બહુચરના દર્શન કરી આશીર્વાદ લેતા પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે ત્યારે ભાજપના કાર્યકતો અને પોતાના ટેકેદારો સાથે શારદાબેન પટેલ મોટા કફલા સાથે બેચરાજી તાલુકાના 22 જેટલા ગામોમાં પહોંચી લોકસભા ચૂંટણીમાં પ્રજાનો મત મેળવવા મતદારોને અપીલ કરી છે શારદાબેન પટેલે લોકોને પ્રજાલક્ષી કામો કરી આપવાની ખાત્રી આપતા પોતે પ્રજાના નેતા તરીકે સાંસદ તરીકે મહેસાણા લોકસભા વિસ્તારનો વિકાસ કરશે તેવા વચનો આપતા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવાસ કરી રહ્યા છે ત્યારે વિકાસની વાત અને પાટીદાર ફેક્ટરની લહેર વચ્ચે શારદાબેનને ચુંટણી જંગ માટે નો પ્રવાસ કેટલી સફળતા અપાવે તે તો આવનાર પરિણામ પર થી જ સ્પષ્ટ થઈ શકે તેમ છે 

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.