ETV Bharat / state

મહેસાણા: મેયણાની સીમમાં આવેલ ONGCના પ્લાન્ટ નજીક દીપડો દેખાયાની ચર્ચા - Kheralu Satlasana in Mehsana district

મહેસાણાઃ કડીના મેયણાની સીમમાં આવેલ ONGCના પ્લાન્ટ નજીક દીપડો દેખાયાની ચર્ચા કડી સહિતના પંથકમાં વાયુ વેગે પ્રસરી રહી છે. સામાન્ય લોકો ભયના માહોલમાં મુકાયા છે. વન વિભાગ સહિત તંત્ર દીપડો આવ્યો હોવાના કોઈ પુરાવા નઈ મળ્યા હોવાનો દાવો કરી રહ્યાં છે.

મેયણાની સીમમાં આવેલ ONGCના પ્લાન્ટ નજીક દીપડો દેખાયાની ચર્ચા
મેયણાની સીમમાં આવેલ ONGCના પ્લાન્ટ નજીક દીપડો દેખાયાની ચર્ચા
author img

By

Published : Dec 2, 2019, 11:44 PM IST

મહેસાણા જિલ્લામાં ખેરાલુ સતલાસણા સહિત પ્રવતીય વિસ્તારમાં દિવસે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવ્યા હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. કડી પંથકમાં કદાચ લાંબા સમયે મેયણા ગામની સીમમાં ONGCના પ્લાન્ટ નજીકથી રાત્રી દરમિયાન દીપડો પસાર થયો હોવાની ચર્ચા સાથે CCTV ફૂટેજ વાઇરલ થયા હતા.

મેયણાની સીમમાં આવેલ ONGCના પ્લાન્ટ નજીક દીપડો દેખાયાની ચર્ચા

સોસીયલ મીડિયાના આધારે દીપડાએ ઢેલ તેમજ 2 શ્વાનનું મારણ કર્યું હોવાની ચર્ચા ફેલાવી રહ્યા હતા. સાથે તંત્રને સમગ્ર બાબતે જાણ કરવામાં આવતા કડી વન વિભાગ સહિત બાવલુ પોલીસની ટીમ માહિતી આધારે સંભવિત જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. છતાં તંત્રના જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં દીપડો આવ્યો હોવાના કોઈ સંયોગિક પુરાવા મળી આવ્યા નથી ત્યારે દીપડો દેખાયો હોવાની સમગ્ર ચર્ચાઓ વચ્ચે કડી પંથકના ગ્રામ્ય વિસ્તારના રહીશો ભયના ઓથાર હેઠળ મુકાયા છે સાથે જ તંત્ર પણ ખડે પગે સતત સંભવિત વિસ્તરની મુલાકાત લઈ હાલ પણ તપાસ હાથ ધરાઈ રહી છે.

Intro:

(સમગ્ર સમાચાર દૈનિક પેપર માં પ્રકાશિત છે પરંતુ તંત્ર કે મીડિયાની તપાસમાં ચોક્કસ પુરાવા મળ્યા નથી માટે મેટરને કેટલું મહત્વ આપવું તે સાહેબને પૂછી લેવા વિન્નતી છે આપને)

કડી પંથકમાં દીપડાએ દેખા દિધીની ચર્ચાએ જોર પકડ્યું સામે તંત્ર દીપડાના કોઈ પુરાવા નથી મળ્યાનો દાવોBody:

કડીના મેયણાની સીમમાં આવેલ ONGCના પ્લાન્ટ નજીક દીપડો દેખાયાની ચર્ચા હાલમાં કડી સહિતના પંથકમાં વાયુ વેગે પ્રસરી રહી છે જ્યાં સામાન્ય લોકો ભય ના માહોલમાં મુકાયા છે ત્યારે વન વિભાગ સહિત તંત્ર દીપડા આવ્યો હોવાના કોઈ પુરાવા નઈ મળ્યા હોવાનો દાવો કરી રહ્યા છે

મહેસાણા જિલ્લામાં ખેરાલુ સતલાસણા સહિત પ્રવતીય વિસ્તારમાં વર્ષે દિવસે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવ્યા હોવાના અનેક બનાવ સામે આવ્યા છે જોકે હવે કડી પંથકમાં કદાચ લાંબા સમયે મેયણા ગામની સીમમાં ONGCના પ્લાન્ટ નજીક થી રાત્રી દરમિયાન દીપડો પસાર થયો હોવાની ચર્ચા સાથે CCTV ફૂટેજ વાઇરલ થયા છે સાથે જ લોકો સોસીયલ મીડિયા આધારે દીપડાએ ઠેલ તેમજ બે શ્વાનનું મારણ કર્યું હોવાની અજરાજ પામતી ચર્ચા ફેલાવી રહ્યા છે સાથે તંત્રને સમગ્ર બાબતે જાણ કરવામાં આવતા કડી વન વિભાગ સહિત બાવલુ પોલીસની ટિમ માહિતી આધારે સંભવિત જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે છતાં તંત્રના જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં દીપડો આવ્યો હોવાના કોઈ સંયોગિક પુરાવા મળી આવ્યા નથી ત્યારે દીપડો દેખાયો હોવાની સમગ્ર ચર્ચાઓ વચ્ચે કડી પંથકના ગ્રામ્ય વિસ્તારના રહીશો ભયના ઓથાર હેઠળ મુકાયા છે સાથે જ તંત્ર પણ ખડે પગે સતત સંભવિત વિસ્તરની મુલાકાત લઈ હાલ પણ તપાસ હાથ ધરાઈ રહી છે

Conclusion:

રોનક પંચાલ , ઇટીવી ન્યુઝ , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.