ETV Bharat / state

Cricket Betting Racket : મહેસાણા SOGએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટો રમાડવાનું રેકેટ ઝડપ્યું - Mehsana SOG

મહેસાણા જિલ્લા પોલીસના એસઓજી ગ્રુપ (Mehsana SOG) દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનું રેકેટ (International cricket betting racket ) ઝડપી પાડ્યું છે. વડનગરના મૌલીપુર ગામમાં (Maulipur village of Vadnagar) કઇ રીતે આવડું મોટું કૌભાંડ થઇ રહ્યું હતું તે જાણો.

Cricket Betting Racket : મહેસાણા SOGએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટો રમાડવાનું રેકેટ ઝડપ્યું

author img

By

Published : Jul 11, 2022, 10:01 PM IST

મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટો રમાડવામાં અવતો હોવાની માહિતી સામે આવતા મહેસાણા જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Mehsana SOG)દ્વારા વડનગર તાલુકાના મોલીપુર ગામે ચિંતા દરોડા પાડી એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનું રેકેટ (International cricket betting racket ) ઝડપી પાડવામાં આવ્યું છે.

રુપિયા 400 મહેનતાણું આપી ક્રિકેટના ખેલાડીઓ બોલાવી ક્રિકેટની રમત રમાડવામાં આવતી હતી

આ પણ વાંચોઃ વડોદરામાં ક્રિકેટ સટ્ટોડિયાના ફોનમાંથી થયો નકલી માર્કશીટ ચોરવાના કૌભાંડનો પર્દાફાશ

મૌલીપુરમાં થયું કૌભાંડ- સમગ્ર દરોડા દરમિયાન એસઓજી ટીમને (Mehsana SOG)વડનગરના મૌલીપુર ગામે (Maulipur village of Vadnagar) સીમાડા વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રુપિયા 400 મહેનતાણું આપી ક્રિકેટના ખેલાડીઓ બોલાવી ક્રિકેટની રમત રમાડવામાં આવતી હતી. જેનું લાઈવ પ્રસારણ કરી અન્ય દેશોમાં દર્શાવવામાં આવતું હતું. ત્યારે આયોજક દ્વારા રશિયામાં પોતાનો માણસ બેસાડી ક્રિકેટનો સટ્ટો (International cricket betting racket ) રમાડવામાં આવતો હતો.

આ પણ વાંચોઃ વિજાપુરના મણીપુરમાં ઓનલાઈન સોફ્ટવેર પરથી ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

4 આરોપીઓને ઝડપી લેવાયાં- ક્રિકેટ સટ્ટામાં બેટિંગ બોલિંગ ઉપર વિવિધ શરતો લગાવી તે શરતો સાચી પડે માટે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત એમ્પાયરને મેસેજ પાસ આઉટ કરાતો હતો. આમ પૂર્વ આયોજિત કાવતરું રચી સટો રમાડી રશિયા સહિતના લોકોને છેતરી ગેરકાયદેસર પ્રવૃત્તિ (International cricket betting racket ) કરવામાં આવતી હતી. જેને પગલે પોલીસે(Mehsana SOG) સ્થળ પરથી વિડીયો કેમેરા સહિતના ઉપકરણો મળી રૂપિયા 3.21 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ગુનામાં વોન્ટેડ ઉત્તર પ્રદેશના એક ઈશ્મની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.