ETV Bharat / state

22 કરોડ સાગરદાણ ભ્રષ્ટાચાર કેસ: 24 પૈકી 2 આરોપીઓ સામે કોર્ટે વોરંટ ઈસ્યુ - mahesana letest news

મહેસાણા: કરોડના સાગરદાણ ભ્રષ્ટચાર કેસ મામલે 24 પૈકી 2 આરોપીઓ સામે કોર્ટે વોરંટ ઈસ્યુ કર્યું હતું. દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ મુદ્દો એડિશનલ ચીફ કોર્ટે 2 આરોપી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈસ્યુ કર્યું હતું. મુદતમાં હાજર ન રહેતા 2 આરોપી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈસ્યુ કર્યું હતું.

etv bharat
22 કરોડ સાગરદાણ ભ્રષ્ટાચાર કેસઃ 24 પૈકી 2 આરોપીઓ સામે કોર્ટે વોરંટ ઈસ્યુ
author img

By

Published : Jan 9, 2020, 3:16 PM IST

મહેસાણા દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન અને ડિરેક્ટરો સામે 22 કરોડના સાગરદાણ કૌભાંડના ગંભીર આક્ષેપો સાથે મહેસાણા એડિશનલ ચીફ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે કોર્ટની મુદત પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિતના આક્ષેપીતો કોર્ટમાં હાજર રહ્યા હતા જો કે, આરોપી પૈકીના 2 પૂર્વ ડિરેક્ટરો, પટેલ જયંતીભાઈ ગિરધરભાઈ,પટેલ ઈશ્વરભાઈ જોઈતારામ કોર્ટની મુદતે હાજર ન રહેતા કોર્ટે તેમના વિરુદ્ધ ધરપક્ડ વોરન્ટ ઈસ્યુ કર્યું છે.

22 કરોડ સાગરદાણ ભ્રષ્ટાચાર કેસઃ 24 પૈકી 2 આરોપીઓ સામે કોર્ટે વોરંટ ઈસ્યુ

કોર્ટ દ્વારા 2 આરોપીઓને કોર્ટની આગામી મુદત સુધી હાજર કરવા માટે પોલીસને વોરંટ આપ્યું છે, ત્યારે મહેસાણા દૂધસાગર ડેરીમાં કરોડોના સાગરદાણમાં ભ્રષ્ટચાર થયો હોવાનો આ મામલો કોર્ટની દરેક મુદતે ટોક ઓફ ધ ટાઉનની જેમ ચર્ચાઈ રહ્યો છે.

Intro:22 કરોડના સાગરદાણ ભ્રષ્ટચાર કેશ મામલે 24 પૈકી 2 આરોપીઓ સામે કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યું

દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મુદ્દો

મહેસાણા એડિશનલ ચીફ કોર્ટે બે આરોપી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું

મુદતમાં હાજર ન રહેતા બે આરોપી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું

પટેલ જયંતીભાઈ ગિરધરભાઈ,પટેલ ઈશ્વરભાઈ જોઈતારામ નામના બે આરોપી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરાયું

બંને ડેરીમાં તત્કાલીન ડિરેક્ટરો હતા

22 કરોડ ના સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત કુલ 24 આરોપી

આજની મુદ્દતમાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાજર રહ્યાBody:

મહેસાણા દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન અને ડિરેક્ટરો સામે 22 કરોડના સાગરદાણ કૌભાંડના ગંભીર આક્ષેપો સાથે મહેસાણા એડિશનલ ચીફ કોર્ટમાં કેશ ચાલી રહ્યો છે ત્યારે કોર્ટની મુદત હોઈ આજે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિતના આક્ષેપીતો કોર્ટમાં હાજર રહ્યા હતા જોકે આરોપી પૈકીના બે પૂર્વ ડિરેક્ટરો પટેલ જયંતીભાઈ ગિરધરભાઈ,પટેલ ઈશ્વરભાઈ જોઈતારામ કોર્ટની મુદતે હાજર ન રહેતા કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું છે કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને કોર્ટની આગામી મુદત સુધી હાજર કરવા માટે પોલીસને વોરંટ આપ્યું છે ત્યારે મહેસાણા દૂધસાગર ડેરીમાં કરોડોના સાગરદાણ માં ભ્રષ્ટચાર થયો હોવાનો આ મામલો કોર્ટની દરેક મુદતે ટોક ઓફ ધ ટાઉનની જેમ ચર્ચાઈ રહ્યો છે

Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.