ETV Bharat / state

Child Murder in Mehsana: મહેસાણામાં અઢી વર્ષની બાળકીની હત્યા, મૃતકની માતા શંકાના દાયરામાં

મહેસાણામાં ગાંધીનગર રોડ પર આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં (Murder of a girl in a slum on Gandhinagar Road) અઢી વર્ષની બાળકીની હત્યા થઈ હોવાની (Child Murder in Mehsana) ઘટના સામે આવી છે. પોલીસની તપાસમાં બાળકીની માતા સહિત કેટલાક લોકો શંકાના દાયરામાં છે.

Child Murder in Mehsana: મહેસાણામાં અઢી વર્ષની બાળકીની હત્યા, મૃતકની માતાએ જ હત્યા કરી હોવાની આશંકા

author img

By

Published : Feb 23, 2022, 3:02 PM IST

મહેસાણાઃ મહેસાણામાં અઢી વર્ષની બાળકીની ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની (Child Murder in Mehsana) ઘટના સામે આવી હતી. તો આ મામલે મૃતકની માતા સહિત પિયર પક્ષના લોકો શંકાના દાયરામાં છે. બાળકીને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાના નિશાન પણ મળી આવ્યા હતા.

એ ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ

મૃતક માતા સાથે પિયર આવી હતી

મહેસાણા એ ડિવિઝન પોલીસ (Mehsana A Division Police Investigation) સહિત FSL અને ડોગ સ્ક્વોડ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તો પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની માતા અને પિયર પક્ષ શંકાના દાયરામાં છે. મૃતકની માતા પ્રેમલગ્ન બાદ રિસાઈને પિયરમાં મહેસાણા આવી રહેતી હતી.

મૃતકની માતાએ જ હત્યા કરી હોવાની આશંકા
મૃતકની માતાએ જ હત્યા કરી હોવાની આશંકા

આ પણ વાંચો- Controversial post on social media: વેજલપુરમાં ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરનાર યુવકની ધરપકડ

એ ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ

આ અંગે મળતી માહિતી અનુસાર, ગાંધીનગર રોડ (Murder of a girl in a slum on Gandhinagar Road) પર આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અઢી વર્ષીય બાળકીની હત્યા કરવામાં આવી હતી. તેને લઈ મહેસાણા એ ડિવિઝન પોલીસ (Mehsana A Division Police Investigation) સહિત FSL અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યાને અંજામ આપનારની શોધખોળ હાથ ધરી છે.

બાળકી રાત્રે 3 વાગ્યાથી ગુમ હતી
બાળકી રાત્રે 3 વાગ્યાથી ગુમ હતી
એ ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ
એ ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ

આ પણ વાંચો- Grishma Vekariya Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં કામરેજ પોલીસે માત્ર 4 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી

બાળકી રાત્રે 3 વાગ્યાથી ગુમ હતી

પોલીસની પ્રાથમિક તપાસમાં અઢી વર્ષની સોનાક્ષી નામની બાળકી રાત્રે 3 વાગ્યાથી ગુમ હતી. ત્યારબાદ બાદ સવારે તેનો મૃતદેહ મળ્યો હતો. તેના ગળા પર દુપટ્ટો બાંધી ટૂંપો આપી હત્યા કરાઈ હોવાની એ મૃતકનું પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું. ત્યારે માતા સહિત સંબંધિત જણાતાં લોકોના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક બાળકીની માતા પ્રેમલગ્ન બાદ પિયરમાં મહેસાણા આવી રહેતી હોવાથી માતા સહિત પિયર પક્ષના લોકો શંકાના દાયરામાં હોય તેમ પોલીસની પ્રાથમિક તપાસ (Mehsana A Division Police Investigation) નજીકના લોકોથી જ શરૂ કરાઈ હોવાનું જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.