ETV Bharat / state

CCTV of IELTS paper robbery in mehsana : કુરિયર ઓફિસમાંથી IELTSના પેપરની લૂંટના સીસીટીવી મળ્યાં - CCTV of IELTS paper robbery in mehsana

મહેસાણામાં કુરિયર ઓફિસમાં તોડફોડ સાથે મારામારી કરી IELTSના પેપરની લૂંટ ચલાવાઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV of IELTS paper robbery in mehsana) પણ મળ્યાં છે.

CCTV of IELTS paper robbery in mehsana : કુરિયર ઓફિસમાંથી IELTSના પેપરની લૂંટના સીસીટીવી મળ્યાં

author img

By

Published : Feb 12, 2022, 1:35 PM IST

મહેસાણા: મહેસાણા શહેરમાં એક કુરિયર ઓફિસમાં તોડફોડ ઉપરાંત મારામારી કરી IELTS પેપર લૂંટીૂ લેવાયાં હતાં. IELTSના પેપરો લૂંટવામાં 4 લૂંટારુઓ (CCTV of IELTS paper robbery in mehsana) શામેલ છે.

ઉચ્ચ અધિમારીઓએ ફરિયાદ આધારે તપાસ શરુ કરી છે

રાતના સમયે ઓફિસમાં ઘુસી લૂંટ મચાવી

મહેસાણા શહેરના માલગોડાઉન વિસ્તારમાં આવેલ બ્લ્યુ ડાર્ટ કુરિયર કંપનીની (Blue Dart Courier Company Incident ) ઓફિસમાં રાત્રીના સમયે અજાણ્યા 4 શખ્સ ઘુસી આવી ઓફિસમાં પડેલા IELTS પેપરના 3 બેગની લૂંટ ચલાવી ફરાર થયાની (CCTV of IELTS paper robbery in mehsana)ઘટના સામે આવતા મહેસાણા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

લૂંટારુઓનો પ્રતિકાર કરતા કુરિયર કંપનીના કર્મીઓ ઇજાગ્રસ્ત

કુરિયર કંપનીમાં રાત્રિ દરમિયાન અજાણ્યા લૂંટારું શખ્સોએ ઘુસી આવી સ્ટાફ સાથે માથાકૂટ કરી મારામારી અને તોડફોડ કરી ઓફિસમાં પડેલા 3 બ્લ્યુ કલરના પેકીંગ વાળી બેગો ઉઠાવી બળજબરીપૂર્વક લઈ ફરાર થઈ ગયા હતાં. જેને પગલે કુરિયર ઓફિસના (courier office in mehsana) કર્મીઓએ પોલીસને જાણ કરી નિવેદન આપ્યું છે. પોલીસે ફરિયાદ લઈ લૂંટની (CCTV of IELTS paper robbery in mehsana)ઘટના મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ લક્ઝુરીયસ ગાડીમાં વોચ રાખી, કરોડોની લૂંટ ચલાવી લૂંટારુ વિદેશ ટૂર પર ઉપડી ગયો

પોલીસે 100 જેટલા cctv તપાસ્યા, ઓફિસના cctvમાં સમગ્ર ઘટના કેદ

આગામી રવિવારના રોજ IELTSની પરીક્ષા લેવામાં આવનાર હતી ત્યાં પરીક્ષા પહેલા જ્યાં આ પેપર કુરિયર દ્વારા આવવાના હતાં તે બ્લ્યુ ડાર્ટ કુરિયરની મહેસાણા સ્થિત ઓફિસમાં રાત્રિ દરમિયાન લૂંટારુ પહોંચી ગયાં હતાં. જોકે સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિમારીઓએ ફરિયાદ આધારે તપાસ કરાતી હોવાનું કહી ઘટનામાં 100 જેટલા CCTV સહિતના પુરાવા તપાસવાનું કામગીરી ચાલુ છે. જેમાં ઓફિસના CCTV માંથી લૂંટની સમગ્ર ઘટના પ્રકાશમાં (CCTV of IELTS paper robbery in mehsana)આવી રહી છે. જેમાં મારામારી કરતા લૂંટારુઓ ત્રણ બેગ ઉઠાવી રહ્યા છે સાથે તેમણે ઘટનામાં ઉપયોગ કરેલ સ્કોર્પિયો ગાડી પણ જોવા મળી રહી છે. ત્યારે ખૂબ જલદી આરોપીઓને પકડાઈ જશે તેવું પોલીસ જણાવી રહી છે.

આ પણ વાંચોઃ Crime of Robbery in Surat : સુરતમાં 2 કરોડની લૂંટ કરી ભાગતા લુટારુઓ CCTV માં કેદ

વિદેશ જવા માટે IELTSની પરીક્ષા પાસ કરવાની હોય છે

મહત્વનું છે કે IELTSની પરીક્ષા વિદેશ જતા લોકો માટે મહત્વની હોય છે અને તે પરીક્ષાના પેપરની આ રીતે લૂંટ થવાની ઘટના અનેક તર્કવિતર્ક સર્જી રહી છે. તો મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળેલી હોય તેમ રાત્રે એક કુરિયર કંપનીની ઓફિસમાં બનેલી મારામારી તોડફોડ અને લૂંટની ઘટના (CCTV of IELTS paper robbery in mehsana)સવાલો ઉભા કરી રહી છે. આ લૂંટારા પોલીસ પકડમાં ક્યારે આવે છે અને પેપરની લૂંટ પાછળ તેમનો શું હેતુ છે તે તો પોલીસ તપાસ બાદ જ સામેે આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.