- મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ભાજપની પરિવર્તન પેનલે બાજી મારી
- 15 પૈકી 13 બેઠકો પર વિજય મેળવ્યો
- 1129 મતદારો પૈકી 1119 મતદારોએ ડેરીની સત્તાનું સુકાન નક્કી કર્યું
- બે બેઠકો પર વિપુલ ચૌધરી પેનલના ઉમેદવારો જીત્યા
મહેસાણાઃ મહેસાણા દૂધ સાગર ડેરીમાં સત્તાના સુકાન માટે ચૂંટણી જંગ યોજાયો હતો. જેમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને ભાજપના અશોક ચૌધરી વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. જોકે મંગળવારે 15 બેઠકો માટે ડેરીની ચૂંટણીમાં 13 બેઠકો ભાજપની પરિવર્તન પેનલના ફાળે ગઈ છે. જ્યારે બે બેઠકો પર વિપુલ ચૌધરી જૂથના ઉમેદવારો જીત્યા છે. પરંતુ વિપુલ ચૌધરી પોતે 2 મતોથી હાર્યા છે.
ચૂંટણી અધિકારીએ પરિણામો કર્યા જાહેર.!
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં 1129 પૈકી 1119 મતદારોએ મતદાન કરી 15 બેઠકો પર રહેલા 41 ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું છે. ત્યારે મતગણતરી કરી ચૂંટણી અધિકારી દ્વારા વિજેતા અને પરાજિત ઉમેદવારોની યાદી પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં વિજેતા ઉમેદવારોના નામ નીચે મુજબ સામે આવ્યા છે.
દૂધ સાગર ડેરી ચૂંટણીમાં વિજેતા ઉમેદવારના નામ
વિભાગ 1 - કડીમાં જસીબેન રાજા ભાઈ દેસાઈ
- કલોલ-ગોજારીયામાં જબૂબેન ઠાકોર
- ખેરાલુ-વડનગર-સતલાસણામાં સરદારભાઈ ચૌધરી
- ચાણસ્મા-બેચરાજીમાં અમરતભાઈ દેસાઈ
- પાટણ-વાગદોડમાં રમેશભાઈ રબારી
- મહેસાણામાં અશોક ચૌધરી
- માણસામાં યોગેશ પટેલ
- વિજાપુરમાં દશરથ જોશી
- વિસનગર માં લક્ષમણભાઈ પટેલ
- સમી અને હારીજમાં શકતા ભાઈ ભરવાડ
- સિદ્ધપુર અને ઊંઝામાં રમીલાબેન ઠાકોર
વિભાગ 2 - ખેરાલુ-વડનગર-સતલાસણામાં માનસિંગભાઈ ચૌધરી વિજેતા
- માણસામાં કનુભાઈ ચૌધરી
- વિજપુરમાં કમલેશભાઈ પટેલ
- વિસનગરમાં દિલીપભાઈ ચૌધરી
મહેસાણા દૂધ સાગર ડેરીમાં ભાજપની પરિવર્તન પેનલ વિજયી બની, 15 પૈકી 13 બેઠકો પર વિજય - મહેસાણા દૂધ સાગર ડેરી
મહેસાણા દૂધ સાગર ડેરીમાં સત્તાના સુકાન માટે ચૂંટણી જંગ યોજાયો હતો. જેમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને ભાજપના અશોક ચૌધરી વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. જોકે મંગળવારે 15 બેઠકો માટે ડેરીની ચૂંટણીમાં 13 બેઠકો ભાજપની પરિવર્તન પેનલના ફાળે ગઈ છે. જ્યારે બે બેઠકો પર વિપુલ ચૌધરી જૂથના ઉમેદવારો જીત્યા છે. પરંતુ વિપુલ ચૌધરી પોતે 2 મતોથી હાર્યા છે.
mehsana