ETV Bharat / state

દેશનો નાગરિક ક્યારે જાગશે...? નેતાઓને પણ ખાવુ છે અને પ્રજાને પણ માત્ર 'ખાવું' જ છે - ગુજરાતમાં પેટા ચૂંટણી

મહેસાણાઃ ખેરાલુ પેટા ચૂંટણી જંગ માટે ભાજપની સતલાસણામાં સભા યોજાઈ હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અનેક સ્થાનિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. આ દરમિયાન જીતુ વાઘાણીના ભાષણ વખતે શ્રોતાઓ સભા છોડી જમણવારમાં ભાગવા લાગ્યા હતા.

mahesana
author img

By

Published : Oct 14, 2019, 3:24 AM IST

રાજકારણ અને સત્તાના સુકાનમાં ભાજપનો સૂર્ય મધ્યસ્તે છે. ત્યારે રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણી જીતવા પણ ભાજપ ચૂંટણી પહેલા જીતની ગેલમાં છે. ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરને જીતાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેને પગલે ખેરાલુ બેઠક મતવિસ્તારમાં આવતા સતલાસણા તાલુકાના મતદારોને રિજવવા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના સભ્યો દ્વાર એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણી સહિત અનેક સ્થાનિક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

રાલુ પેટા ચૂંટણી જંગ માટે ભાજપની સતલાસણામાં સભા યોજાઈ

આ જાહેર સભામાં સતલાસણા ભાજપે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવતા કોંગ્રેસના 6 કાર્યકર્તાઓને ભાજપમાં સામેલ કરી પ્રદેશ અધ્યક્ષના હસ્તે કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. તો બીજી તરફ જીતુ વાઘાણીએ કોંગ્રેસને જુઠ્ઠાણી પાર્ટી ગણાવી કોંગ્રેસ પાર્ટી પર અનેક આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત પક્ષપલટા અંગે ભાષણ આપી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

ખેરાલુ પેટા ચૂંટણી એટલે કે મહેસાણા જિલ્લાના પછાત વિસ્તારના તાલુકાઓના વિકાસનું ભાવિ નક્કી કરવા જેવી વાત છે. જો કે અહીં શિક્ષણને ખાસ પ્રાધાન્ય ન અપાયું નથી. ભાજપની સભામાં આવેલા શ્રોતાઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ચાલુ ઉદ્ધબોધનમાં જ અધવચ્ચે જમણવાર તરફ ચાલવા લાગ્યા હતા. જે દ્રષ્યો જોતા ભાજપની આ જાહેર સભામાં આવેલી વસ્તી સભામાં જમણવાર માટે જ આવી હોય તેવું સ્પષ્ટ થતું હતું. ત્યારે અહીં સવાલ એ છે કે આખરે દેશના ભાવિનો ઘડનાર ભારતનો નાગરિક મતદાર ક્યારે જાગશે અને ક્યારે દેશના હિતમાં મતદાન કરશે..?

Intro:ખેરાલુ પેટા ચૂંટણી જંગ માટે ભાજપની સતલાસણામાં સભા યોજાઈ, શ્રોતાઓ સભા છોડી અધવચ્ચે જમણવારમાં ભાગ્યા
Body:
રાજકારણ અને સત્તાના સુકાનમાં ભાજપનો સૂર્ય મધ્યસ્તે છે ત્યારે રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણી જીતવા પણ ભાજપ ચૂંટણી પહેલા જીતની ગેલમાં છે ત્યારે ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરને જીતાડવા પ્રદેશ અધ્યક્ષ સહિત જિલ્લા ની ટિમ કામે લાગેલી છે જેને પગલે ખેરાલુ બેઠક મતવિસ્તારમાં આવતા સતલાસણા તાલુકા ના મતદારોને રિજજવા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના સભ્યો આયોજિત એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણી સાથે સ્થાનિક કાર્યકર્તાઓ અને હોદેદારો હાજર રહ્યા હતા તો આ જાહેર સભામાં સતલાસણા ભાજપે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવતા કોંગ્રેસના 6 કાર્યકર્તાઓ ને ભાજપમાં સામેલ કરી પ્રદેશ અધ્યક્ષ ના હસ્તે કેસરિયો ખેસ પહેરાવ્યો છે તો બીજી તરફ જીતુ વાઘાણી એ કોંગ્રેસને જુઠ્ઠાણી પાર્ટી ગણાવતા કેટલાક દસ્તાવેજી પુરાવા હાથમાં રાખી લુણાવાડાના કોંગ્રેસ તાલુકા પ્રમુખ વિનુજી ઠાકોર રાજીનામુ મૂકી ભાજપમાં જોડાયા હોવા છતાં કોંગ્રેસ પાર્ટી તેમને સસ્પેન્ડ કર્યા હોવાની ખોટી વાતો ઉડાવી રહી છે તો આ નિવેદન સાથે ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાવનાર સભ્યોની ખોટી ઓળખ આપી ખુદ ભાજપ જ જાહેર સભામાં પ્રજા અમે મીડિયા સમક્ષ ખોટી વાતો રજૂ કરતા મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય મધુબેન કોંગ્રેસી હોવા છતાં તેમના પતિ વીરેન્દ્રસિંહ ને જિલ્લા પંચાયત સભ્ય બતાવી તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાનો શૂર રેલાવી રહ્યા છે જોકે વસ્તવિક્તામાં મહિલા સદસ્યના પતિ ભાજપમાં જોડાયા છે તે સદસ્ય પોતે સ્ટેજ પર આવ્યા પણ નથી તો કોંગ્રેસને જુઠી ઠેરાવતી ભાજપ પોતે જ સતલાસનમાં પોતાના જૂઠને સાબિત કરી રહ્યું છે

Conclusion:ખેરાલુ પેટા ચૂંટણી એટલે કે મહેસાણા જિલ્લા ના પછાત વિસ્તારના તાલુકાઓના વિકાસનું ભાવિ નક્કી કરવા જેવી વાત છે જોકે અહીં શૈક્ષણને ખાસ પ્રાધાન્ય ન અપાયું હોઈ ભાજપની સભામાં આવેલા શ્રોતાઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ચાલુ ઉદ્ધબોધનમાં જ અધવચ્ચે જમણવાર તરફ ચાલવા લાગ્યા હતા જે દ્રષ્યો જોતા ભાજપની આ જાહેર સભામાં આવેલ વસ્તી સભામાં જમનાવાર માટે જ આવી હોય તેવું સ્પષ્ટ થયુ હતું ત્યારે અહીં સવાલ એ છે કે આખરે દેશના ભાવિનો ઘડનાર ભારતનો નાગરિક મતદાર ક્યારે જાગશે અને ક્યારે દેશના હિતમાં મતદાન કરશે

બાઈટ 01 : જીતુ વાઘાણી , ભાજપ પ્રદેશ અધ્યક્ષ

રોનક પંચાલ, ઈટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.