ETV Bharat / state

દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરાઈ - founder of dudhsagar dairy mansinhbhai

મહેસાણાઃ દૂધસાગર ડેરીમાં શુક્રવારે ડેરીના સ્થાપક માનસિંહભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સહકાર ક્ષેત્રે વિકાસ સાથે જોડાયેલા સૌ કોઈએ ડેરીની સ્થાપનાનો શ્રેય આપતા માનસિંભાઈ અમર રહોના નારા લગાવ્યા હતાં.

દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈની જન્મ શતાબ્દી ઉજવાઈ
author img

By

Published : Nov 16, 2019, 3:11 AM IST

મહેસાણા શહેરમાં આવેલ દૂધસાગર ડેરી માત્ર ડેરી જ નહીં પરંતુ જિલ્લા સહિત ઉતર ગુજરાતમાં પશુપાલકો અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સહકારી સંસ્થા છે. જ્યાં પશુપાલકોના પશુઓના લાખો લીટર દૂધને એકત્ર કરી ડેરી વિવિધ મિલ્ક પ્રોડક્ટ ભારતભરના બજારોમાં વેચે છે. ત્યારે સહકાર વિના નહિ ઉદ્ધારના વિચાર સાથે સ્થાપિત આ દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈએ સમાજમાં વસતા ખેડૂતો અને પશુપાલકો માટે શ્વેતક્રાંતિ લાવવા ડેરીની સ્થાપના કરી હતી.જે આજે એક વટવૃક્ષ તરીકે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી દૂધની આવક મેળવી જિલ્લાની દૂધ મંડળીઓને સારી આવક અપાવી રહી છે.

દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈની જન્મ શતાબ્દી ઉજવાઈ

હાલમાં દૂધસાગર ડેરીમાં રાજકારણનો રંગ લાગતા ડેરીનું સહકાર ક્ષેત્ર ચહલ પહલમાં ચાલી રહ્યું છે. જોકે માનસિંહભાઈના પુત્ર વિપુલ ચૌધરીએ આજે પણ ડેરી માટે પોતાની લડત ચાલુ રાખી છે. દૂધસાગર ડેરીની સંયોગિક સંસ્થા સહયોગ દ્વારા માનસિંહભાઈના 100માં જન્મ દિવસે શતાબ્દી મહોત્સવ ઉજવાતા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વરિષ્ઠ પત્રકારો અને પી.કે લહેરી સહીત ઉપસ્થિત રહ્યા હતા. જેમણે માનસિંહભાઈની પ્રતિમાને પુષ્પની આંટી અર્પણ કરી તમને શ્રધ્ધાંજંલી આપી હતી. તો મહાનુભાવોએ મહેસાણાના સહકાર પુરુષ અને આ ડેરીના સ્થાપક માનસિંહ કાકાના જીવનમાં આવેલા ચડાવ ઉતારને યાદ કરતા તેમના સ્મરણો તાજા કર્યા હતા.

Intro:દૂધ સાગર ડેરીમાં સ્થાપક માનસિંહભાઈની જન્મ શતાબ્દી ઉજવાઈBody:

મહેસાણામાં આવેલ દૂધસાગર ડેરીમાં આજે ડેરીના સ્થાપક માનસિંહભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સહકાર ક્ષેત્રે વિકાસ સાથે જોડાયેલા સૌ કોઈએ ડેરીની સ્થાપનાનો શ્રેય આપતા માનસિંભાઈ અમર રહોના નારા સાથે આશાવાદ વ્યક્ત કર્યો હતો

મહેસાણા શહેર માં આવેલ દૂધ સાગર ડેરી એ માત્ર ડેરી જ નહીં પરંતુ જિલ્લા સહિત ઉ.ગુ.માં પશુપાલકો અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સહકારી સંસ્થા છે જ્યાં લાખ્ખો લીટર પશુપાલકોના પશુઓના દૂધની સાગર ધારા એકત્ર કરી ડેરી વિવિધ મિલ્ક પ્રોડક્ટ ભારતભરના બજારોમાં વેચે છે ત્યારે સહકાર વિના નહિ ઉદ્ધારના વિચાર સાથે સ્થાપિત આ દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈએ સમાજમાં વસતા ખેડૂતો અને પશુપાલકો માટે શ્વેતક્રાંતિ લાવવા ડેરીની સ્થાપના કરી હતી જે આજે એક વટવૃક્ષ તરીકે આજે ના માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન સહિતના રાજ્યો માંથી દૂધની આવક મેળવી જિલ્લાની દૂધ મંડળીઓને સારી આવક અપાવી રહી છે હાલમાં દૂધ સાગર ડેરીમાં રાજકારણનો રંગ લાગતા ડેરીનું સહકાર ક્ષેત્ર ચહલ પહલમાં ચાલી રહ્યું છે જોકે માનસિંહભાઈના પુત્ર વિપુલ ચૌધરીએ આજે પણ ડેરી માટે પોયની લડત ચાલુ રાખી છે ત્યારે આજે દૂધસાગર ડેરીની સઁયોગિક સંસ્થા સહયોગ દ્વારા માનસિંહભાઈ ના 100માં જન્મ દિવસે શતાબ્દી મહોત્સવ ઉજવાતા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વરિષ્ઠ પત્રકારો અને પી.કે લહેરી સશીત ઉપસ્થિત રહ્યા હતા જેમણે માનસિંહભાઈની પ્રતિમાને પુષ્પ અનવ આંટી અર્પણ કરી તમને શ્રધ્ધાંલી આપી હતી તો મહાનુભાવોએ મહેસાણાના સહકાર પુરુષ અનવ આ ડેરીના સ્થાપક માનસિંહ કાકાના જીવનમાં આવેલા ચડાવ ઉતારને યાદ કરતા તેમના શસ્મરણોને યાદ કર્યા હતા....Conclusion:બાઈટ 01 : મોંઘજીભાઈ, ચૌધરી, વાઇસ ચેરમેન

રોનક પંચાલ , ઈટીવી ભારત , મહેસાણા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.