ETV Bharat / state

વડનગરના કેસીમ્પા ગામે બકરા ચોરી કરતી ગેંગ ઝડપાઇ

વડનગરઃ કેસીમ્પા ગામે વરસાદની સીઝનમાં બપોરે બહાર કોઈ વ્યક્તિ ગામમાં ન નીકળતા બકરા ચોર ગેંગ સક્રિય થઈ હતી. આ ગેંગ સમય તેમજ સંજોગો જોઇને બકરાની ચોરી કરતી હતી. છેલ્લા ઘણા સમયથી ગામના લોકોઆ બકરા ચોર ગેંગથી હેરાન હતાં.

VADNAGAR, ETV BHARAT
author img

By

Published : Aug 3, 2019, 9:44 PM IST

વડનગરના કેસીમ્પા ગામે વરસાદની સીઝનમાં બપોરે બહાર કોઈ વ્યક્તિ ગામમાં ન નીકળતા બકરા ચોર ગેંગ સક્રિય થઈ હતી. જે ગેંગ સમય સંજોગો જોઈ ગામમાં મકાન બહાર કે વાડામાં બાંધેલ બકરા ચોરી કરી પશુ તસ્કરીને અંજામ અપાતી હતી.

વડનગરના કેસીમ્પા ગામે બકરા ચોરી કરતી ગેંગ ઝડપાઇ,ETV BHARAT

છેલ્લા ઘણા સમયથી ચાલતી આ પશુ તસ્કરીને લઈ ગામ લોકો પરેશાન બન્યા હતા તેથી ગામમાં બપોરના સમયે 3 શીખ શખ્સો અને 2 નાના ટાબરીયા બકરા ચોરી કરવા આવ્યા અને બકરા ચોરી કરવા જતા જ ગામ લોકોએ આ ગેંગને ઝડપી પાડી ગામના પંચાયત ઘરમાં પુરી દિધા હતા.

બાદમાં વડનગર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરાતા પોલીસે ગામ લોકોએ પકડેલા શખ્સોને જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ જ્યારે તસ્કરો પકડાઈ જતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

મહેસાણા જિલ્લામાં તસ્કરી ઘરફોડ ચોરીઓની સાથે હોવે પશુ તસ્કરી કરતા તસ્કરોનો આતંક પણ હવે સામે આવ્યો છે.

Intro:

વડનગરના કૅસિમ્પા ગામે બકરા ચોરી કરતી ગેંગ ઝડપાઇBody:

વડનગરના કૅસિમ્પા ગામે વરસાદની સીઝનમાં બપોરે બહાર કોઈ વ્યક્તિ ગામમાં ન નીકળતા બકરા ચોર ગેંગ સક્રિય થઈ હતી જે ગેંગ સમય સંજોગો જોઈ ગામમાં મકાન બહાર કે વાડામાં બાંધેલ બકરા ચોરી કરી પશુ તસ્કરીને અંજામ અપાતી છેલ્લા ઘણા સમય થી ચાલતી આ પશુ તસ્કરીને લઈ ગામ લોકો પરેશાન બન્યા હતા કે ગામમાં બપોર ના સમયે 3 શીખ શકશો અને બે નાના ટાબરીયો બકરા ચોરી કરવા આવ્યા અને બકરા ચોરી કરતવા જતા જ ગામ લોકોએ આ ગેંગને ઝડપી પાડી ગામના પંચાયત ઘરમાં પુરી દુધા હતા બાદમાં વડનગર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરાતા પોલીસે ગામ લોકોએ પકડેલા શખ્સોને જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ જ્યારે તસ્કરો પકડાઈ જતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે Conclusion:

મહેસાણા જિલ્લા માં તસ્કરી ઘરફોડ ચોરીઓની સાથે હોવી પશુ તસ્કરી કરતા તસ્કરોનો આતંક પણ સામે આવ્યો છે ત્યારે જે કામ પોલીસે કરવું જોઈતું હતું તે હવે પ્રજાએ કરી બતાવી વડનગરના કૅસિમ્પાના ગ્રામ જનોએ પોતાનું સાહસ બતાવ્યું છે ત્યારે પશુતસ્કરો પકડાવવાની ઘટનામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.