ETV Bharat / state

વેક્સિનેશનમાં જાગૃતિ લાવવા પ્રતિક લગાવાય છે પણ રસીની અછત

author img

By

Published : May 22, 2021, 3:32 PM IST

એક તરફ મહેસાણમાં રસીકરણ વધે તે માટેના પ્રયત્નો થઇ રહ્યાં છે બીજી તરફ હૉસ્પિટલ્સમાં રસી ન હોવાની તસવીર સામે આવી રહી છે.

વેક્સિનેશનમાં જાગૃતિ લાવવા પ્રતિક લગાવાય છે પણ રસીની અછત
વેક્સિનેશનમાં જાગૃતિ લાવવા પ્રતિક લગાવાય છે પણ રસીની અછત
  • મહેસાણામાં સર્કલ પર વેક્સિનેશન જાગૃતિ દર્શવાતું પ્રતિક મુકાયુ
  • પ્રતિક છતાં મહેસાણામાં નથી મળી રહી રસી
  • વેક્સિન અને ટેસ્ટિંગ મામલે તંત્રની લાચારી

મહેસાણા: જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ નામની બિમારીએ માથું ઊંચક્યું છે. તંત્ર પાસે આ પરિસ્થિતિ સામે લડવાની કોઇ જ મજબૂત વ્યવસ્થા નથી ત્યાં રસીકરણ અને સાવચેતી એ જ એક વિકલ્પ રહ્યો છે. આથી લોકોમાં જાગૃતિ લાવવા મહેસાણા રાધનપુર સર્કલ પર ઇન્જેક્શન અને વેક્સિનની શીશી સાથે એક પ્રતિક મુકવામાં આવ્યું છે. જો કે આ પ્રતિક કોના દ્વારા આ મુકાયું છે તે સ્પષ્ટ નથી કરાયું. પણ ત્યાંથી પસાર થતા લોકો આ કૃતિને જોઈ નવાઈ પામી રહ્યાં છે. તો કેટલાક લોકો રસીકરણ માટે જાગૃતિ દાખવી, રસી લેવા જતા તેમને રસી ન મળતી હોઈ આ રસીકરણની જાગૃતતાના પ્રતિકને લઈ તર્કવિતર્ક સર્જાઈ રહ્યાં છે. જેમ આ સર્કલ પર આ કૃતિ મુકવામાં આવી તેમ રસિકરણમાં લોકોને જરૂરી રસીના ડોઝ મળે તે વધુ આવશ્યક બન્યું છે

વધુ વાંચો: વેક્સિનનો જથ્થો ખૂટી પડતા 45 વર્ષથી ઉપરના નાગરિકોનું રસીકરણ બંધ કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.