ETV Bharat / state

ફોનમાં અજાણી યુવતીનો અવાજ સાંભળી લલચાઈ ન જતાં, નહીં તો બાબરાના વેપારીની જેમ બનશો હનીટ્રેપનો ભોગ - બાબરા પોલીસ સ્ટેશન

અમદાવાદની યુવતીએ અમરેલીના યુવકને (Honeytrap Ahmedabad Girl) હનીટ્રેપમાં ફસાવ્યો (Amreli Businessman caught in Honeytrap) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે પોલીસે (Babra Police Station) સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની આખી ગેંગને ઝડપી પાડી હતી.

ફોનમાં અજાણી યુવતીનો અવાજ સાંભળી લલચાઈ ન જતાં, નહીં તો બાબરાના વેપારીની જેમ બનશો હનીટ્રેપનો ભોગ

author img

By

Published : Jan 4, 2023, 10:25 AM IST

Updated : Jan 4, 2023, 2:38 PM IST

પોલીસે કરી ધરપકડ

અમરેલી વર્તમાન સમયમાં ઓનલાઈન છેતરપિંડી અને હનીટ્રેપના કિસ્સા સામે આવી રહ્યા છે. આવી જ રીતે અમદાવાદની એક યુવતીએ (Honeytrap Ahmedabad Girl) અમરેલીના બાબરા વિસ્તારમાં રહેતા યુવકને હનીટ્રેપમાં (Amreli Businessman caught in Honeytrap) ફસાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે (Babra Police Station) 1 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે કરી ધરપકડ આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદની યુવતીએ (Honeytrap Ahmedabad Girl) અમરેલીના બાબરા ટાઉન વિસ્તારના વેપારીને (Amreli Businessman caught in Honeytrap) હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેનું અપહરણ કરી બદનામ કરવાની ધમકી આપી 1 કરોડ રૂપિયાની ખંડણીની માગ કરી હતી. ત્યારબાદ મહિલા સહિત ગેંગ ફરાર થઈ ગઈ હતી. તો પોલીસે (Babra Police Station) CCTV કેમેરાની મદદથી 1 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી.

ફરિયાદી પાસેથી ચેક લખાવ્યા બાબરા માર્કેટિંગ યાર્ડ (Babra Marketing Yard) સામે રહેતા યુવકને અમદાવાદની (Honeytrap Ahmedabad Girl) મનીષા ઉર્ફે સંજૂ નામની મહિલાએ મોહજાળમાં ફસાવી હતી. ત્યારબાદ 1 કરોડ રૂપિયાની માગ કરી હતી. આરોપી મનીષાએ ફોન પર વાત કરી વેપારીને મળવા (Amreli Businessman caught in Honeytrap) બોલાવ્યો હતો. ત્યારબાદ બાબરાના કરિયાણા રોડ પાસે 4 શખ્સોએ યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ફરિયાદી જ્યારે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આોપીઓએ તેને કારમાં અંદર ખેંચી તેને માર માર્યો હતો, જેનો વીડિયો તેમણે ઉતાર્યો હતો. તે જ સમયે આરોપીઓએ વેપારી પાસેથી 5 લાખ વસૂલવા 4 ચેક લખાવી લીધા હતા.

આ પણ વાંચો કચ્છના વેપારી બન્યા હનીટ્રેપનો શિકાર, 10 કરોડની ખંડણી માગનારા 8 પૈકી 1 આરોપીની થઈ ધરપકડ

ફરિયાદી પાસેથી લીધું હતું લખાણ આ સાથે જ આરોપીઓએ મહિલા સાથે વેપારીનો (Amreli Businessman caught in Honeytrap) શરીર (Honeytrap Ahmedabad Girl) સંબંધ છે તેવું લખાણમાં લઈ લીધું હતું. ત્યારે આ મામલે યુવકે 2 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસે (Babra Police Station) આ મામલે 5 લોકોને ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા આરોપીઓ 29 વર્ષીય તુષાર પરષોત્તમભાઈ પટેલ (રહે. કુંડાળ ઘનશ્યામ નગર સોસાયટી, નંદાસન રોડ, કિનારા સિનામાની પાછળ, તા. કડી, જિ. મહેસાણા) મહેન્દ્રસિંહ ઉર્ફે લાલાભાઈ (રહે. વસઇ તા. વિજાપુર, જિ. મહેસાણા), શૈલેષભાઈ રબારી (રહે. રાજપુર તા. કડી, જિ. મહેસાણા), સાહિલ પટેલ (રહે. કડી, જિ.મહેસાણા), ચંદાબેન ઉર્ફે સંજુ મનીષા રાઠોડ (રહે. ગુંદીયાળા તા. વઢવાણ જિ. સુરેન્દ્રનગર હાલ રહે રાજપુર, જિ. મહેસાણા).

Last Updated : Jan 4, 2023, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.