ETV Bharat / state

બેચરાજી ખાતે વ્યંઢળો દ્વારા રામ મંદિર નિર્માણ માટે રૂપિયા 51,000 દાન આપવામાં આવ્યું - રામ મંદિર નિર્માણ

મહેસાણા જિલ્લામાં આવેલા ધાર્મિક યાત્રા ધામ એટલે કે, બેચરાજી ખાતે બહુચર માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં માતાજીના ભક્તો તરીકે ત્યાં નાન્યતર જાતિ એટલે કે, વ્યંઢળ વ્યક્તિઓનો પણ વસવાટ રહેલો છે. જેમને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખુશી વ્યક્ત કરતા પોતાના સમાજ વતી ભેગા મળી રૂપિયા 51,000 જેટલું દાન રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણ માટે બેચરાજી રામ મંદિર નિર્માણ નિધિ સમિતિને અર્પણ કર્યું છે.

બેચરાજી
બેચરાજી
author img

By

Published : Jan 17, 2021, 9:22 PM IST

  • બેચરાજી ખાતે વ્યંઢળો દ્વારા રામ મંદિર નિર્માણ માટે રૂપિયા 51,000 દાન કરાયું
  • રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણની આ સમાજમાં ખુશી
  • વ્યંઢળોનું રામ મંદિર માટે અનુદાન અન્ય લોકો માટે પ્રેરણારૂપ

મહેસાણા : જિલ્લામાં આવેલા ધાર્મિક યાત્રા ધામ એટલે કે, બેચરાજી ખાતે બહુચર માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં માતાજીના ભક્તો તરીકે ત્યાં ત્રીજી જાતિ એટલે કે, વ્યંઢળ વ્યક્તિઓનો પણ વસવાટ રહેલો છે. જેમને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખુશી વ્યક્ત કરતા પોતાના સમાજ વતી ભેગા મળી રૂપિયા 51,000 જેટલું દાન રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણ માટે બેચરાજી રામ મંદિર નિર્માણ નિધિ સમિતિને અર્પણ કર્યું છે.

સમાજ માટે આ દાન પ્રેરણારૂપ

ભારત એક એવો દેશ છે. જ્યાં દરેક ધર્મ, જ્ઞાતિ, જાતિના લોકો વસવાટ કરે છે. હિન્દૂ સમાજની લાગણી અને માંગણી બાદ સરકારના સહયોગથી જ્યારે રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યાં દેશ વિદેશમાં એક આગવું મંદિર બનતા આ રામ મંદિર માટે રામ મંદિર નિર્માણ સમિતિ દ્વારા ખાસ પ્રકારે જન જનને આ મંદિર નિર્માણમાં સહભાગી બનવાનો અવસર આપવામાં આવ્યો છે. દરેક ભક્ત શ્રદ્ધાળુ અને સંસ્થા પોતાની નિધિ આપી સહભાગી બને તેવા પ્રયાસ સાથે બેચરાજી ખાતેથી વ્યંઢળ સમાજે રૂપિયા 51,000 જેટલી રકમનું દાન આપી દેશ અને સમાજના અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.