ETV Bharat / state

વિસનગરમાં ગાય સહિત 5 પશુઓના કતલ કરી કસાઇઓ ફરાર - હિન્દૂ ધર્મ

વિસનગર: હિન્દૂ ધર્મમાં જ નહિ પરંતુ અનેક ધર્મમાં નિર્દોષ જીવનું રક્ષણ કરવું તેને નેક કાર્ય બતાવવામાં આવ્યું છે. કળયુગમાં માણસોએ માનવતા નેવે મૂકી હોય તેમ ઠેર ઠેર પશુઓનાં કતલ કરવામાં આવી રહ્યા છે. તંત્રના આંખ આડા કાન વચ્ચે વધુ એક નિર્દોષ જીવોનો ભોગ લેવાયો છે. વિસનગરનાં પુદગામ ગામમાં ધણા સમયથી ચાલતા ગેરકાયદેસર કસાઈ વાડાનો ગામના જાગૃત નાગરિકો દ્વારા ભાંડો ફોડવામાં આવ્યો છે.

વિસનગરમાં પશુની ચોરી કરી કસાઈઓ દ્વારા કતલ કરવાનું કારસ્તાન
author img

By

Published : Sep 6, 2019, 2:45 PM IST

વિસનગરના પુદગામ ગામે રાત્રીનાં 3 વાગ્યે એક ગ્રામજને ગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર મકાન અને વાડો બનાવીને રહેતા કનુ દેવીપૂજકને ત્યાં કંઈક અજુગતું કૃત્ય થતું હોવાની આશંકા સેવાતા લોકોને વાતની જાણ કરી હતી. મોડી રાત્રે વિસનગર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પુદગામે થયેલી પોલીસ અને જનતા રેડમાં અંદાજે 9 જેટલા શખ્સો દ્વારા ગાયો સહિત 5 પશુઓનું કતલ કરી કસાઇઓ દ્વારા માંસના કોથળા ભરાતા હોવાની ઘટના સામે આવી છે. પરંતુ પોલીસ અને લોકોનાં ટોળાને જોતા તમામ કસાઈઓ સ્થળ છોડી ભાગી છૂટ્યા હતા. પોલીસે તપાસ કરતા ઘટનાં સ્થળે 5 મૃત ગાય સહિતનાં પશુઓ કતલ કરેલી હાલતમાં મળી આવ્યા સાથે જ કસાઈઓનાં વાહનો પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. પોલીસે ગુનેગારોની શોધખોળ હાથ ધરી વેટરનરી તબીબો અને FSL ટીમની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગરમાં પશુની ચોરી કરી કસાઈઓ દ્વારા કતલ કરવાનું કારસ્તાન

પુદગામ ગામના સ્થાનિકોએ ગામની ગૌચરમાં ગેરકાયદેસર રહેતા કનું દેવીપૂજક દ્વારા પશુ ચોરી અને કતલનું ક્રૂરતાભર્યું કૃત્ય કરાયું હોવાના આક્ષેપ સાથે સમગ્ર ઘટનામાં સન્ડોવાયેલ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Intro:

વિસનગરના પુદગામ ગામે પશુઓના કતલ કરાયા

ગાયો સહિત પાંચ પશુઓના કતલ કરાયા

રાત્રી દરમિયાન પશુ ચોરી કરી કસાઈઓ દ્વરા કતલ કરવાનું કારસ્તાન સામે આવ્યું

ગામ લોકોએ પોલીસ બોલાવી રાત્રીના 3 વાગે દરોડા પાડ્યા

ગામ લોકોની જનતા રેડ થતા 9 જેટલા કસાઈ સ્થળ છોડી ભાગ્યા

જનતા રેડને કારણે 2 પશુ મોતના મુખમાં જતા બચાવાયા

વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે તપાસ કાર્યવાહી હાથ ધરી

સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે પશુ પકડતા ડબ્બા સંચાલકોની લાપરવાહી થી ગયો કતલ ખાને જતી હોવાની આશંકા

પશુ ચોરીમાં ઉપયોગ કરાયેલ રીક્ષા, કાર અને મોટો ટેમ્પો સ્થળ પર થી મળી આવ્યા

સ્થળ પર અનેક ઘેટાં બકરા પણ જીવિત હાલતમાં મળી આવ્યા

પુદગામે કનું દેવીપૂજક દ્વારા ગામની ગૌચરમાં ચલાવાતું હતું કતલ ખાનું

પશુ ચોરો અને કસાઇઓ સામે કડક કર્યાવહીની સ્થાનિકોએ ઉઠાવી માંગBody:તાજેતરમાં હિન્દૂ ધર્મના પવિત્ર શ્રાવણ માસની પુર્ણાહુતી થઈ છે ત્યાં ફરી એક વાર ગુજરાતની છબી ખડરતી પશુઓની ચોરી અને કતલની ઘટના વિસનગરના પુદગામ ગામે થી સામે આવી છે

ના માત્ર હિન્દૂ ધર્મ માં પરંતુ અનેક ધર્મમાં નિર્દોષ જીવનું રક્ષણ કરવું તેને નેક કાર્ય બતાવવામાં આવ્યું છે પરંતુ હાલમાં ચાલી રહેલા ગળયુગે માણસોએ માનવતા નેવે મૂકી હોય તેમ ઠેર ઠેર પશુઓના કતલ કરવામાં આવી રહ્યા છે તો તંત્રના આંખ આડા કાન વચ્ચે વધુ એક નિર્દોષ જીવોનો ભોગ લેવાયો છે વિસનગરના પુદગામ ગામે કે જ્યાં ગણા સમય થી ચાલતા ગેરકાયદેસર કસાઈ વાડાનો ગામના જાગૃત નાગરિકો દ્વારા ભાંડો ફોડવામાં આવ્યો છે

વિસનગરના પુદગામ ગામે રાત્રીના 3 વાગે નોકરી થી પરત ફરતા એક ગ્રામજનને ગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર મકાન અને વાડો બનાવી રહેતા કનું દેવીપૂજકને ત્યાં કૈક અજુકતું કૃત્ય થતું હોવાનો ભાસ થયો ત્યારે તેને ગામ લોકોને વાત ની જાણ કરી મોડી રાત્રે વિસનગર તાલુકા પોલીસ ની ટિમ સાથે દરોડા પાડ્યા ત્યાં પુદગામે થયેલી પોલીસ અને જનતા રેડમાં અંદાજે 9 જેટલા શકશો દ્વારા ગાયો સહિત 5 પશુઓનું કતલ કરી કસાઇ ઓ દ્વારા માંસના કોથળા ભરાતા હોવાની ઘટના સામે આવી પરંતુ પોલીસ અને લોકોના ટોળાને જોતા તમામ કસાઈઓ સ્થળ છોડી ભાગી છૂટ્યા હતા પોલીસે તપાસ કરતા ઘટના સ્થળે 5 મૃત ગયા સહિતના પશુઓ કતલ કરેલી હાલતમાં મળી આવ્યા સાથે જ કસાઈઓના વાહનો પણ સ્થળ પર થી મળી આવ્યા છે જેને જોતા પોલીસે ગાયોના કતલ કરનારા અપરાધિઓની શોધખોળ હાથ ધરી વેટરનરી તબીબો અને FSL ટીમની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે

મહત્વનું છે કે વિસનગરના પુદગામ ગામે કતલ કરાયેલ ગાયો નજીકમાં આવેલ રખડતા પશુ પકડવાના ડબ્બા માંથી ચોરી કરી લાવી અહીં કતલ કરાતું હોવાની રાવ ઉપસ્થિત પશુ પાલકો રજૂ કરી રહ્યા છે તો પુદગામ ગામના સ્થાનિકોએ ગામની ગૌચરમાં ગેરકાયદેસર રહેતા કનું દેવીપૂજક દ્વારા પશુ ચોરી અને કતલનું ક્રૂરતાભર્યું કૃત્ય કરાયું હોવાના આક્ષેપ સાથે સમગ્ર ઘટનામાં સન્ડોવાયેલ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે ત્યારે હવે પોલીસ દ્વારા ગાયોના કતલ મામલે કેવી કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું...!

બાઈટ 01 : પ્રધાનજી ઠાકોર , પ્રત્યક્ષદર્શી

બાઈટ 02 : જયદીપજી ઠાકોર , પૂર્વ સરપંચConclusion:મહત્વનું છે કે વિસનગરના પુદગામ ગામે કતલ કરાયેલ ગાયો નજીકમાં આવેલ રખડતા પશુ પકડવાના ડબ્બા માંથી ચોરી કરી લાવી અહીં કતલ કરાતું હોવાની રાવ ઉપસ્થિત પશુ પાલકો રજૂ કરી રહ્યા છે તો પુદગામ ગામના સ્થાનિકોએ ગામની ગૌચરમાં ગેરકાયદેસર રહેતા કનું દેવીપૂજક દ્વારા પશુ ચોરી અને કતલનું ક્રૂરતાભર્યું કૃત્ય કરાયું હોવાના આક્ષેપ સાથે સમગ્ર ઘટનામાં સન્ડોવાયેલ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે ત્યારે હવે પોલીસ દ્વારા ગાયોના કતલ મામલે કેવી કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું...!

બાઈટ 01 : પ્રધાનજી ઠાકોર , પ્રત્યક્ષદર્શી

બાઈટ 02 : જયદીપજી ઠાકોર , પૂર્વ સરપંચ

રોનક પંચાલ , ઈટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.