ETV Bharat / state

લુણાવાડામાં એસટી ડેપોના કર્મચારીઓએ ગુજરાત સ્થાપના દિન ઉજવ્યો - mahisagar

મહીસાગર: 1 મેં ગુજરાત સ્થાપના દિન તરીકે ઉજવાય છે. જેને લઇને જિલ્લાના લુણાવડા GSRTS નિગમ સ્થાપના દિન તેમજ એસટી બસ કામદાર સ્થાપના દિવસની ઉજવણી કર્મચારીઓને એસટી બસમાં મુસાફરોની સુરક્ષાના શપથ તેમજ મુસાફરોને સ્વચ્છતાના શપથ લેવડાવી કરવામાં આવી હતી.

લુણાવાડામાં એસટી ડેપોએ સ્થાપના દિનને ઉજવ્યો
author img

By

Published : May 1, 2019, 1:24 PM IST

આજે 1 મેં એટલે ગુજરાતનો સ્થાપના દિવસ સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો સ્થાપના દિવસ તેમજ કામદાર સ્થાપના દિવસ છે. આ દિવસની ઉજવણી મહીસાગર જિલ્લાના લુણાવાડા બસ ડેપો દ્વારા લુણાવાડા બસ સ્ટેન્ડમાં કરવામાં આવી હતી.

લુણાવાડામાં એસટી ડેપોએ સ્થાપના દિનને ઉજવ્યો

આજના દિવસે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારમાં કામ કરતા બસના ડ્રાઇવર તેમજ કંડકટરને બસમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી માટેના શપથ લેવડાવ્યા હતા અને મુસાફરી કરતા મુસાફરોને પણ બસમાં તેમજ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા રાખવા માટેના શપથ લેવડાવ્યા હતા. આ ઉજવણીમાં લુણાવાડા એસટી બસ ડેપોના ડેપો મેનેજર એચ.આર.પટેલ, સમાજસેવી સંસ્થા લાયન્સ ક્લબના હોદેદારો, એસટી નિગમના કર્મચારીઓ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.

 R_GJ_MSR_01_1-MAY-19_GUJARAT STHAPANA DIN_SCRIPT_VIDEO_BYT_RAKESH
VIDEO,BYT SENT FTP
                     લુણાવાડામાં એસટી ડેપો દ્વારા GSRTS નિગમ સ્થાપના દિન ઉજવાયો
લુણાવાડા:- 
       મહીસાગર જિલ્લાના લુણાવાડા બસ ડેપો વિભાગ દ્વારા લુણાવાડા બસ સ્ટેન્ડમાં પહેલી મેં ગુજરાત સ્થાપના દિન, 
GSRTS નિગમ સ્થાપના દિન તેમજ એસટી બસ કામદાર સ્થાપના દિવસની ઉજવણી કર્મચારીઓને એસટી બસમાં 
મુસાફરોની  સુરક્ષાના શપથ તેમજ મુસાફરોને સ્વચ્છતાના શપથ  લેવડાવી કરવામાં આવી. 
                  આજે પહેલી મેં એટલે ગુજરાતનો સ્થાપના દિવસ સાથે સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો 
સ્થાપના દિવસ તેમજ કામદાર સ્થાપના દિવસ અને આ દિવસની ઉજવણી મહીસાગર જિલ્લાના લુણાવાડા બસ ડેપો દ્વારા 
લુણાવાડા બસ સ્ટેન્ડમાં કરવામાં આવી હતી. આજના દિવસે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારમાં કામ કરતા બસના 
ડ્રાયવર તેમજ કંડકટર ને બસમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી માટેના શપથ લેવડાવ્યા હતા અને મુસાફરી કરતા 
મુસાફરોને પણ બસમાં તેમજ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા રાખવા માટેના શપથ લેવડાવ્યા હતા. આ ઉજવણીમાં લુણાવાડા 
એસટી બસ ડેપોના ડેપો મેનેજર એચ.આર.પટેલ, સમાજસેવી સંસ્થા લાયન્સ ક્લબના હોદેદારો, એસટી નિગમના 
કર્મચારીઓ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. લુણાવાડા બસ ડેપો મેનેજર દ્વારા ઉપસ્થિત તમામને સલામતી અને 
સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા અને ચોકલેટ વહેંચી ઉત્સાહ ભેર ગુજરાતના સ્થાપના દિવસ સાથે સાથે ગુજરાત 
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સ્થાપના દિવસ તેમજ કામદાર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 
બાઈટ :-  એચ.આર.પટેલ (ડેપો મેનેજર લુણાવાડા) જિ.મહીસાગર 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.