ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધુ 12 કેસ નોંધાયા, ઓરાગ્ય તંત્ર સતર્ક - coronavirus news update

મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આજે જિલ્લામાં વધુ 12 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 દર્દીનુ મોત થયું છે.

mahisagar
mahisagar
author img

By

Published : Jul 16, 2020, 10:28 AM IST

લુણાવાડા: મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આજે જિલ્લામાં વધુ 12 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 દર્દીનુ મોત થયાં જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે જિલ્લામાં વધુ 12 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 211 પર પહોંચી ગઈ છે. જિલ્લા વડા મથક લુણાવાડામાં 7 કેસ, સંતરામપુરમાં-1 કેસ અને બાલાસિનોરમાં -4 કેસ નોંધાયા છે. દુઃખદ સમાચાર એ પણ છે કે, કોરોનાના કારણે આજે જિલ્લામાં 1વ્યક્તિનું મોત નીપજ્યું છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં 12ના મૃત્યું થયાં છે. કેસની સંખ્યા વધતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જો કે, અત્યાર સુધીમાં 211 કેસમાંથી 151 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. હાલમાં કોરોના ના 44 દર્દીઓ એક્ટિવ છે અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 40 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 2 દર્દી- વડોદરા, 1દર્દી- આણંદ, 2 દર્દી- ગોધરા અને 3 દર્દી- અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.