ETV Bharat / state

મહીસાગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા

મહીસાગર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા મળેલી સૂચનાને આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસોને માહિતી મળતા તેમને વધુ તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડી પાડ્યાં હતા.

મહીસાગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ ઝડપાયા

author img

By

Published : Aug 2, 2020, 6:32 PM IST

  • લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા
  • LCB પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસોને માહિતી મળી હતી
  • પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

મહીસાગરઃ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા મળેલી સૂચનાને આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસોને માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડી પાડ્યાં હતા.

લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓ કાન્તીભાઇ મોહનભાઇ બારીયા, સબલાબેન સબુરભાઇ મકવાણા હોવાની ચોકક્સ માહિતીના આધારે ઉપરોક્ત જગ્યાએ જઇ તપાસ કરતા આરોપીઓ ઝડપાયા હતા.

જેથી તેઓને પાલનપુર ખાતેથી લાવી આગળની કાર્યવાહી માટે લુણાવાડા પોલીસને સોપવામાં આવેલા છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.