મહીસાગર: દિશા પંડ્યાએ JEE-2020ની પરીક્ષામાં સમગ્ર દેશમાં રેન્ક મેળવી આદર્શ વિદ્યાલય તેમજ મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ખાનપુરના પાંડરવાડા ગામની દિશા પંડ્યા ચાલુ વર્ષે ગુજરાત બોર્ડમાં તેમજ GUJCET - 2020માં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે રહી હતી.
મહીસાગર જિલ્લાની વિદ્યાર્થિનીએ JEE માં ઝળહળતું પરિણામ મેળવ્યું - આદર્શ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી કિરીટ પંડ્યા
મહીસાગરની દિશા પંડ્યાએ JEE-2020ની પરીક્ષામાં સમગ્ર દેશમાં રેન્ક મેળવી આદર્શ વિદ્યાલય તેમજ મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ખાનપુરના પાંડરવાડા ગામની દિશા પંડ્યા ચાલુ વર્ષે ગુજરાત બોર્ડમાં તેમજ GUJCET - 2020માં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે રહી હતી.
મહીસાગર