ETV Bharat / state

Mahisagar Crime : સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી અશ્લીલ ફોટો તેમજ મેસેજ કરતો આરોપી ઝડપાયો - અશ્લીલ ફોટો તેમજ મેસેજ કરતો આરોપી

મહીસાગર જિલ્લાના કડાણામાં યુવતીને અશ્લીલ ફોટો તેમજ મેસેજ કરતો આરોપી ઝડપાયો હતો. યુવકે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીની હેરાનગતિ કરી રહ્યો હતો. ત્યારે સાયબર ક્રાઇમ આચરવામાં વાપરધા આરોપી સમર્થ પટેલને પકડવામાં પોલીસને કઇ રીતે સફળતા મળી જૂઓ.

Mahisagar Crime : સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી અશ્લીલ ફોટો તેમજ મેસેજ કરતો આરોપી ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 3:15 PM IST

મહીસાગર : મહીસાગર પોલીસે સાયબર ક્રાઇમ આચરનારા આરોપીની ધરપકડ કરી છે. આ યુવક ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં અશ્લીલ ફોટા સહિત મેસેજ યુવતીને મોકલતો હતો. મહીસાગર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. તેમજ તેની સામે ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીનું કારનામું : મહીસાગર સાયબર ક્રાઇમ સેલ પોલીસને મોટી સફળતા મળી છે. ફેંક એકાઉન્ટ બનાવી મેસેજ મોકલતો આરોપીને પકડી પાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી અશ્લીલ વીડિયો અને ફોટા સહિત મેસેજ મોકલતો આરોપી સમર્થ પટેલ ઝડપાયો છે. આરોપી સમર્થ પટેલ ઇન્સ્ટગ્રામ પર ફેંક એકાઉન્ટ બનાવી એક યુવતીને હેરાન પરેશાન કરી અશ્લીલ ફોટા સહિત મેસેજ મોકલતો હતો. યુવતીએ અજાણા યુવક વિરુદ્ધ કડાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને સાયબર સેલે ઉપકરણોની મદદથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

આરોપી સમર્થકુમાર ડાહ્યાભાઇ પટેલ રહેવાસી લીંભોલા, તાલુકો કડાણા, જિલ્લો મહીસાગરનો છે. સાયબર સેલ દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી કડાણાના લીંભોલાના સમર્થ પટેલની અટકાયત કરી કડાણા પોલીસ સ્ટેશન ખાતે યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આ ગુનામાં અન્ય ફરિયાદી પણ બહાર આવશે તો વધુ કાર્યવાહી કરવામાં આવશે. જયદીપસિંહ (મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક)

અશ્લીલ મેસેજ તેમજ અભદ્ર ભાષા : સાયબર ક્રાઇમ સેલ મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહે સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને કડાણા પો.સ્ટે. વિસ્તારમાં રહેતી એક યુવતીને તેના ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર કોઇ અજાણ્યા નંબર પરથી અશ્લીલ મેસેજ તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કોઇ હેરાન કરતો હતો, જે બાબતે યુવતીએ અજાણ્યા ઇસમ વિરૂદ્ધ અરજી કરતાં ફરિયાદ આપી હતી.

ગુનો રજીસ્ટર : ફરિયાદ નોંધાવવામાં આવતાં સાયબર ક્રાઇમના આઈસી - પીઆઈ એમ. કે.ખાંટની સુચના અનુસાર સાયબર સેલના પીએસઆઈ તથા સ્ટાફના માણસોએ ટેક્નિકલ સોર્સનો ઉપયોગ આરોપીને ટ્રેસ કર્યો હતો. જેના પરિણામે સાયબર ક્રાઇમ આચરનાર યુવકને ઝડપી લેવાયો છે. આ ફેક આઇડી બનાવી યુવતીને અશ્લીલ મેસેજ કરનાર યુવક સમર્થ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ તેની સામે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  1. Gandhinagar News : ગુજરાતમાં 1,02,429 ફેક વેબસાઈટ અને એકાઉન્ટ બંધ થયા, ન્યૂડ કોલ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસોનું મૂળ કપાયું
  2. Fake Followers Scam : ફેમસ ઈન્ફ્લુએન્સર થવા માટે બોટ્સ એક મોટો સ્કેમ, કેટલું ઘાતક છે જાણો
  3. Porbandar Crime : રાજસ્થાનથી ઇન્સ્ટાગ્રામ મારફતે નકલી નોટો લાવી પોરબંદરમાં વટાવી, ભાજપનો કાર્યકર્તા હોવાનું અનુમાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.