ETV Bharat / state

મહિસાગરમાં ખેડૂતોએ રવિ પાકના વાવેતરનો કર્યો પ્રારંભ

મહીસાગર: આ વર્ષે શિયાળામાં ઠંડી સારી પડે અને રવિ પાક સારો થાય તે આશાએ સમગ્ર મહીસાગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતા જ રવિ પાકના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.

મહીસાગર
મહીસાગર
author img

By

Published : Dec 2, 2019, 6:47 PM IST

આ વર્ષે ગુજરાતમાં રવિ પાકના વાવેતરનો પિરિયડ આશરે 20 થી 25 દિવસવાળો ચાલી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં મહીસાગર જિલ્લાના ખેડૂતોએ રવિ પાકના વાવેતર માટે સારો એવો રસ દાખવ્યો છે. વાવેતરની શરૂઆત કરી દીધી છે. મહિસાગર જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, રાયડો, રાજગરોના સારા પાક માટે ઠંડી જરૂરી છે.

મહિસાગરમાં ખેડૂતોએ રવિ પાકના વાવેતરનો પ્રારંભ કર્યો

છેલ્લા અઠવાડિયાથી ઠંડીને શરૂઆત થતા જ ખેડૂતોએ રવિ પાક માટે વાવેતર શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે રવિ પાકોનું વાવેતર ઓક્ટોબર માસના અંતિમ સમયેથી ડિસેમ્બર માસની શરૂઆત સુધીમાં થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિ કમોસમી વરસાદને કારણે મહિસાગર જિલ્લાના ખેડૂતોને ખરીફ પાકના વાવેતર કરવામાં મોડું થયું છે. આ ઉપરાંત વ્યાપક નુકસાન પણ થયું છે. હવે ખેડૂતો શિયાળાની શરૂઆત થતા જ એણે ઠંડી અલબત્ત આ ખેડૂતોને ખરીફ પાકમાં થયેલ નુકસાનને સરભર કરવા ખેડૂતો હવે રવિ પાક સારો થાય તે માટે ખેતીકામમાં જોતરાઈ ગયા છે.

Intro:મહીસાગરમાં રવિપાક માટે ખેડૂતોએ કરી વાવણીની શરૂઆત

મહીસાગર:-
એન્કર:- આ વર્ષે શિયાળામાં ઠંડી સારી પડે અને રવિ પાક સારો થાય તે આશએ સમગ્ર મહિસાગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાં જ રવિ પાકના વાવેતરની શરૂઆત કરી દેવામાં આવી છે.

Body:વીઓ- આ વર્ષે ગુજરાતમાં રવી પાકોનું વાવેતર નો પિરિયડ આશરે 20 થી 25 દિવસમાં વાળો ચાલી રહ્યો છે છેલ્લાં અઠવાડિયામાં મહિસાગર જિલ્લાના ખેડૂતોએ રવિ પાકના વાવેતર માટે સારો એવો રસ દાખવ્યો છે અને વાવેતરની શરૂઆત કરી દીધી છે મહિસાગર જિલ્લામાં મુખ્યત્વે છે અને ઘઉં, રાયડો, રાજગરોના સારા પાક માટે ઠંડી જરૂરી છે અને છેલ્લા અઠવાડિયાથી ઠંડીને શરૂઆત થતાં જ ખેડૂતોએ રવી પાક માટે વાવેતર શરૂ કરી દીધું છે સામાન્ય રીતે રવી પાકોનું વાવેતર ઓક્ટોબર માસના અંતિમ સમયેથી ડિસેમ્બર માસની શરૂઆત સુધીમાં થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિ કમોસમી વરસાદને કારણે મહિસાગર જિલ્લાના ખેડૂતોને ખરીફ પાકના વાવેતરમાં કરવામાં મોડું થયું છે.

Conclusion:તદુપરાંત વ્યાપક નુકસાન પણ થયું છે ત્યારે હવે ખેડૂતો શિયાળાની શરૂઆત થતાં જ એણે ઠંડી અલબત્ત આ ખેડૂતોને ખરીફ પાકમાં થયેલ નુકસાનને સરભર કરવા ખેડૂતો હવે રવિ પાક સારો થાય તે માટે ખેતીકામમાં જોતરાઈ ગયા છે.
બાઈટ 1 વિનુભાઈ ઝાલા (ખેડૂત ) સીમડીયા તા.બાલાસિનોર
બાઈટ 2 પ્રતાપભાઈ (ખેડૂત ) ગામ સીમડીયા તા.બાલાસિનોર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.