ETV Bharat / state

મહીસાગરમાં EMMC-MCMC સેન્ટરની ચૂંટણીખર્ચ નિરીક્ષકે લીધી મુલાકાત - MCMC

મહીસાગરઃ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતીય ચૂંટણી પંચના આદેશ અનુસાર શરૂ કરવામાં આવેલા EMMC અને મીડિયા સેન્ટરની ચૂંટણીખર્ચ નિરીક્ષક એ. શક્થિએ રૂબરુ મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા હતા.

mahisagar
author img

By

Published : Mar 31, 2019, 2:58 PM IST

લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને લુણાવાડા લોકસભાની સંસદીય બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગ માટે નિમાયેલા ચૂંટણીખર્ચ નિરીક્ષક એ.શક્થિએ રૂબરુ મુલાકાત કરી હતી. તેમણે જિલ્લા સેવા સદન મહીસાગર લુણાવાડા ખાતે કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર અને મીડિયા સેન્ટરની મુલાકાત લઈ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ચેનલ દ્વારા રાઉન્ડ ધ ક્લોક થઈ રહેલા મોનિટરિંગની મુલાકાત લઈ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

mahisagar
સ્પોટ ફોટો

ચૂંટણી ખર્ચ નિરીક્ષકે ચેનલોના કરવામાં આવતા મોનિટરની માહિતી મેળવીને જાહેરાતના ભાવ તથા ખર્ચને લગતી વિગતો મેળવીને કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વખતે એક્સપેન્ડીચર મોનિટરીંગ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે. કે. જાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા, નોડલ મીડિયા અધિકારી અને સહાયક માહિતી નિયામક સુરેન્દ્ર બળેવીયા, જિલ્લા માહિતી કચેરીના અને EMMC અને MCMC મોનિટરિંગ કરતા કર્મચારી મફત ભોઇ અને ઘનશ્યામસિંહ વિરપરાએ સમગ્ર કામગીરીની વિગતોથી ચૂંટણી ખર્ચ નિરીક્ષકને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત ચૂંટણી ખર્ચ નિરીક્ષકે મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલા વિવિધ ચૂંટણીલક્ષી માહિતીની જાણકારી મેળવી હતી.

Intro:Body:

R_GJ_MSR_02_31-MAR-19_VISIT AT EMCC & MCMC _SCRIPT_PHOTO-2_RAKESH

Inbox

x

Rakesh Patel <rakesh.patel@etvbharat.com>

8:14 AM (4 hours ago)

to me

       R_GJ_MSR_02_31-MAR-19_VISIT AT EMCC &MCMC  _SCRIPT_PHOTO-2_RAKESH

લોકસભા ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત 

        ચૂંટણીખર્ચ નિરીક્ષક શ્રી એ. શક્થિએ મહીસાગર જિલ્લા સેવા સદનમાં ઇએમએમસી અને એમસીએમસી કાર્યરત સેન્ટરની મુલાકાત કરી 

લુણાવાડા, 

            લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતીય ચૂંટણી પંચના આદેશ અનુસાર શરૂ શરૂ કરવામાં આવેલા ઇએમએમસી અને મીડિયા સેન્ટરની ચૂંટણીખર્ચ નિરીક્ષક શ્રી એ. શક્થિએ જાત મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા હતા.

લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મહિસાગર જિલ્લાના બાલાસિનોર અને લુણાવાડા લોકસભાની સંસદીય બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગ માટે નિમાયેલા ચૂંટણીખર્ચ નિરીક્ષકશ્રી એ.શક્થિએ જીલ્લા સેવા સદન મહીસાગર લુણાવાડા ખાતે કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર અને મીડિયા સેન્ટરની મુલાકાત લઈ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડિયા ની ચેનલ દ્વારા રાઉન્ડ ક્લોક થઈ રહેલું મોનિટરિંગ મુલાકાત લઈ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. 

      ચૂંટણી ખર્ચ નિરીક્ષકે ચેનલોના કરવામાં આવતા મોનિટરની જાતમાહિતી મેળવી ને જાહેરાત ના ભાવ તથા ખર્ચને લગતી વિગતો મેળવીને કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વેળાએ એક્સપેન્ડીચર મોનીટરીંગ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.કે.જાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા, નોડલ મીડિયા અધિકારી અને સહાયક માહિતી નિયામક સુરેન્દ્ર બળેવીયા, જિલ્લા માહિતી કચેરીના અને ઇએમએમસી અને એમસીએમસી મોનિટરિંગ કરતા કર્મચારી  મફતભાઈ ભોઇ અને ઘનશ્યામસિંહ વિરપરાએ સમગ્ર કામગીરીની વિગતોથી ચૂંટણી ખર્ચ નિરીક્ષકને વાકેફ કર્યા હતા. આ ઉપરાંત ચૂંટણી ખર્ચ નિરીક્ષકે મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલા વિવિધ ચૂંટણીલક્ષી માહિતીની જાણકારી મેળવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.