ETV Bharat / state

સંતરામપુરમાં પોલીસ કર્મીઓ અને ડૉક્ટરો વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ - Surekha Hospital

સંતરામપુર નગરમાં પોલીસ કર્મીઓ અને ડૉક્ટરો વચ્ચે થઇ રહેલી અથડામણનો CCTVમાં ફૂટેજનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટનાને લઈને નગરજનોના ટોળાં જોવા ઉમટ્યા હતા.

સંતરામપુરમાં પોલીસ કર્મીઓ અને ડૉક્ટરો વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ

author img

By

Published : Jan 16, 2021, 8:40 PM IST

  • હોસ્પિટલ પાસે ખાડો કરવા બાબતે ડોક્ટર અને પોલીસ વચ્ચે બોલાચાલી
  • DYSP સંતરામપુર પોલીસ સ્ટેશને દોડી આવ્યા
  • ડૉક્ટરે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા માટે રજૂઆત કરી

મહીસાગરઃ સંતરામપુરમાં સુરેખા હોસ્પિટલ પાસે ખાડો કરવામાં આવ્યો હતો. આ ખાડાને લઈને સંતરામપુરના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રાફીક જમાદાર તેમજ પોલીસ કર્મીઓનો સ્ટાફ મળીને હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા અને ડૉક્ટરને પોલીસે ટ્રાફિકમાં નડતર રૂપ ખાડો પૂરવા માટે ડૉક્ટરને જણાવ્યું હતું. તે બાબતે ડૉક્ટરને એક-બે દિવસમાં ખાડો પૂરી દઈશ તેમ જણાવ્યુ હતું. પરંતુ પોલીસે ડૉક્ટરને તમારા નામની FIR થઈ છે. ચલો ગાડીમાં બેસી જાવ તેમ કહેતા પોલીસ અને ડૉક્ટરને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો CCTV ફૂટેજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હતા.

સંતરામપુરમાં પોલીસ કર્મીઓ અને ડૉક્ટરો વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ

પોલીસ અને ડૉક્ટરો વચ્ચે ઘર્ષણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ ઘટનાને લઈને લોકોના ટોળાં જોવા ઉમટ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોને લઈ મહિસાગર જિલ્લાના DYSP સંતરામપુર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને સુરેખા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યારે સમગ્ર ઘટનાની હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. જેથી ડૉક્ટરે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા માટે રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.