ETV Bharat / state

Water Distribution Arrangement : ભૂજ નગરપાલિકાના સદંતર નિષ્ફળતાના આક્ષેપ સાથે હોબાળો - allegations of total failure

ભૂજ શહેરમાં Bhuj Municipality ના કાઉન્સિલર દ્વારા પ્રજા સુધી પાણીના ટેન્કર નાગરિકોએ રૂપિયા આપવા છતાં પહોંચાડવામાં આવી રહ્યા નથી. તેવા આક્ષેપો સાથે સામાજિક અગ્રણી દ્વારા પોતાના વિસ્તારમાં પાણી ન મળતા રાવલવાડી સ્થિત પાણીના ટાંકે રજૂઆત કરવા ગયા હતા.

ભૂજ નગરપાલિકાના સદંતર નિષ્ફળતાના આક્ષેપ સાથે હોબાળો

author img

By

Published : Jun 14, 2021, 9:53 AM IST

  • નાગરિકો દ્વારા 100/- રૂપિયા ચૂકવીને ટેન્કરની નોંધણી કરાવી છતાં આઠ-દસ દિવસ સુધી ટેન્કર મળતું નથી
  • પ્રમુખ અને સામાજિક અગ્રણી વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી
  • કાઉન્સિલરની ભલામણથી નોંધાયેલા લોકોને પ્રથમ ટેન્કર પહોંચાડાયા

કચ્છ : ભૂજ શહેરમાં Bhuj Municipality ના કાઉન્સિલર દ્વારા પ્રજા સુધી પાણીના ટેન્કર નાગરિકોએ રૂપિયા આપવા છતાં Water Distribution Arrangement સુવ્યવસ્થિત રીતે થઇ રહી નથી. તેવા આક્ષેપો સાથે ભુજ શહેરના સામાજિક અગ્રણી દ્વારા પોતાના વિસ્તારમાં પાણી ન મળતા રાવલવાડી સ્થિત પાણીના ટાંકે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે મીડિયાને તેઓએ ત્યાં ચાલી રહેલી લોલમલોલ અને લાગવગ અંગે આધારો બતાવ્યા હતા.

ભૂજ નગરપાલિકાના સદંતર નિષ્ફળતાના આક્ષેપ સાથે હોબાળો
ભૂજ નગરપાલિકાના સદંતર નિષ્ફળતાના આક્ષેપ સાથે હોબાળો

આ પણ વાંચો : પાલનપુરની મહિલાઓએ પીવાના પાણી અંગે વિરોધ નોંધાવ્યો

ટેન્કર મંગાવવા વાળા લોકોને ટેન્કર સમયસર પહોંચાડાતા નથી

સ્થળ પર કાઉન્સિલરની ભલામણ વાળી કાપલીઓ મળી આવી હતી. જેને તે જ દિવસે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે નાગરિકો દ્વારા 100/- રૂપિયા આપીને આઠ-દસ દિવસો જૂની નોંધણીને આજ દિવસ સુધી પાણી પહોંચ્યું ન હતું. કાઉન્સિલરની ભલામણથી થતી ટેંકરની નોંધને નોંધિત સ્થળે એ જ દિવસે પહોંચી જાય છે. પરંતુ પૈસા આપીને ટેન્કર મંગાવવા વાળા લોકોને ટેન્કર સમયસર પહોંચાડવામાં આવતા નથી.

આ પણ વાંચો : ETV ઈમ્પેક્ટ: હાથીજણના ગ્રામજનોને ચોખ્ખા પાણીના ટેન્કર મોકલવામાં આવ્યા

પ્રમુખે સરકારી કામમાં રૂકાવટનો આક્ષેપ કર્યો હતો

આ સમગ્ર બનાવ અંગે Bhuj Municipality ના પ્રમુખને જાણ થતાં પ્રમુખ ઘનશ્યામ ઠક્કર સ્થળ પર પહોંચી આવ્યા હતા અને માહોલ ઉગ્ર થયો હતો. સામાજિક અગ્રણી અને Bhuj Municipality ના હોદ્દેદારો વચ્ચે ગરમાગરમી થઈ હતી. ત્યારબાદ એ-ડિવિઝન Bhooj policeને પ્રમુખ દ્વારા બોલાચાલ થઇ હતી. Bhooj policeએ આવીને મામલો શાંત કર્યો હતો. પ્રમુખે સરકારી કામમાં રૂકાવટ તેમજ સરકારી રેકોર્ડને નુકસાન પહોંચાડવાના આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.