જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા દેશના ઉપરાષ્ટ્રપતિએ એરફોર્સ સ્ટેશન પરથી વિદાય લીધી હતી અને જ્યાંથી તેઓ દિલ્હી ખાતે જવા ફરી રવાના થયા હતા.


ઉલ્લેખનિય છે કે, બે દિવસના પ્રવાસે આવેલા ઉપરાષ્ટ્રપતિએ કચ્છના રણની સૌંદર્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમથી અભિભૂત થયેલા વૈંકેયા નાયડુએ આ મુલાકાતને અવિસ્મરણીય ગણાવી હતી.

