ETV Bharat / state

Unique love for goats and cats : કાશ્મીરી બકરી અને પર્શિયન બિલાડી જોવી છે? અહીં રહે છે લાડકોડથી - Kashmiri goats

પશુપ્રેમની વાત હોય ત્યારે એવા નોખાઅનોખા માનવોની વાત સામે આવે છે. જે ઘણાં લોકો માટે પ્રેરણારુપ બની શકે છે. આજે વાત કરીએ ભુજના પશુપ્રેમી યુનુસભાઈની (Animal love of Yunusbhai Khatri of Kutch ) જેમને સ્વેચ્છાએ કાશ્મીરી બકરા અને પર્શિયન બિલાડીઓ (Unique love for goats and cats) માટે અનહદ લગાવ છે.

Unique love for goats and cats : કાશ્મીરી બકરી અને પર્શિયન બિલાડી જોવી છે? અહીં રહે છે લાડકોડથી

author img

By

Published : May 23, 2022, 9:04 PM IST

Updated : May 24, 2022, 8:37 AM IST

કચ્છ - ભગવાને જે પૃથ્વીનું સર્જન કર્યું અને તેમાં રહેતા તમામ જીવોને જીવવાનો અધિકાર આપ્યો છે. તેની જેમજ તેના પેટનું ભરણપોષણ કરવાનું પણ નિર્ધારિત કર્યું છે. પછી ભલે તે ગમે તે સ્વરૂપે હોય. એક કહેવત એ પણ છે કે જેને ચાંચ આપી તેના માટે ચણ પણ એ જ આપે છે. આવી ઉક્તિને સાર્થક કરે છે ભુજના યુનુસભાઈ ખત્રી.હા, આજે આપણે વાત કરીશું એવા પશુપ્રેમી યુનુસભાઈની (Animal love of Yunusbhai Khatri of Kutch ) જેમને પશુઓ પ્રત્યે અનહદ પ્રેમ છે. મુંબઇમાં ઘણા વર્ષો રહીને હાલ કચ્છમાં રહેતા યુનુસભાઈ ખત્રીને બકરી અને બિલાડીઓ (Unique love for goats and cats) પાળવાનો શોખ છે.

બિલાડી અને બકરી માટે કરે છે હજારોનો ખર્ચો

મુંબઇથી કાશ્મીરી બકરા લાવ્યાં- યુનુસભાઈ મુંબઇથી કાશ્મીરી બકરી અને બકરાની જોડી લઈ તેઓ કચ્છ આવ્યાં હતાં. યુનુસભાઈ ખત્રી દ્વારા માત્ર અબોલ જીવની સેવા કરી પશુઓને ખુશ રાખવા તેમજ પોતે પણ ખુશ રહેવા શોખ ખાતર Persian જાતની 15 જેટલી બિલાડીઓ પાળવામાં આવી છે તથા 18 જેટલી કાશ્મીરી નસલની બકરીઓ પાળવામાં આવી છે. આ બિલાડીઓ અને બકરીઓ (Unique love for goats and cats)મુંબઈથી લાવવામાં આવી છે અને તેની યુનુસભાઇ પરિવારના સભ્ય તરીકે જ માવજત કરે છે.

દેખાવે આકર્ષક બકરીઓ અને બિલાડીઓનું કરી રહ્યા છે ભરણપોષણ -અગાઉ મુંબઈમાં રહેતા યુનુસભાઇ (Animal love of Yunusbhai Khatri of Kutch ) પાસે જગ્યાની ઓછ હોતા માત્ર 2 બકરી પાળી હતી. પરંતુ ત્યાર બાદ ભુજ આવીને તેમને વધારે બકરીઓ વસાવી. આ કાશ્મીરી બકરીઓ જે દેખાવે ખૂબ સુંદર હોય છે અને લાલ ચામડી અને અલગ અલગ રંગની આંખો હોય છે તેમજ શરીર પર અન્ય બકરીની સરખામણીએ અનેક ગણા વાળ હોય છે. સવાર સાંજ અને રાત્રે તેમને રંજકો, ઘઉં અને ગુવારની ફળી વગેરે ખાવા માટે આપતા હોય છે અને તેમનું ભરણપોષણ (Unique love for goats and cats)કરતા હોય છે.

આ પણ વાંચોઃ Goat rings temple bell every day: તિરુનેલવેલીના મંદિરમાં ઘંટડી વગાડતી બકરી, જોઈને લોકો થયાં આશ્ચર્યચકિત

18 બકરીનો પરિવાર ઊભો થઈ ગયો- યુનુસભાઇ પાસે શરૂમાં એક કાશ્મીરી બકરો અને બકરી હતી જે તેઓ મુંબઈથી 7000 રૂપિયામાં લઈ આવ્યા હતાં.ત્યાર બાદ બકરીઓનો પરિવાર વધતા વધતાં આજે 18 જેટલા બકરા- બકરીનો પરિવાર ઊભો થઈ ગયો છે. કાશ્મીરી બકરી દેખાવે ખૂબ જ આકર્ષક હોય છે. યુનુસભાઈ ખૂબ જ સારી રીતે આ પશુઓની સેવા કરે છે.

પશુપ્રેમી દ્વારા Persian જાતની બિલાડીઓ પણ પાળવામાં આવી - આ ઉપરાંત યુનુસભાઈ (Animal love of Yunusbhai Khatri of Kutch ) દ્વારા Persian જાતની બિલાડીઓ પણ પાળવામાં આવી છે. દેશી અને Persian જાતની બિલાડીઓ મળીને કુલ 15 જેટલી બિલાડીઓ હાલમાં તેમની પાસે છે. જેમને દિવસમાં 4 વખત બિલાડીઓ માટે આવતા સ્પેશિયલ બિસ્કીટ ખવડાવવામાં આવે છે.આ બિલાડીઓ (Unique love for goats and cats)મોટે ભાગે વિદેશમાં જોવા મળતી હોય છે. આ બિલાડીઓ શરીરે કદાવર હોય છે અને સાથે જ તેમના શરીરે ઘણાં વાળ હોય છે. આ જાતની બિલાડીઓની આંખોના રંગ પણ જુદા જુદા હોય છે.

આ પણ વાંચોઃ Unique service for dogs: કાઠડાનો ચારણ પરિવાર દર મહિને ખવડાવે છે 6000 રોટલા અને 180 કિલો રબડી

બિલાડીઓ અને બકરીઓની પોતાના પરિવારના સભ્યની જેમ જ દેખરેખ રાખે છે- Persian જાતની બિલાડીઓની ખાસ માવજત કરવી પડતી હોય છે. તેમના પાછળ યુનુસભાઈ દરરોજના 300 રૂપિયા એટલે કે મહિને 9000 રૂપિયાનો ખર્ચ કરે છે અને પોતાના પરિવારના સભ્યની જેમ જ દેખરેખ રાખે છે. ઉપરાંત બિલાડીની સમયસર તપાસ પણ કરાવે છે અને જો કોઈ બીમારી જણાઈ આવે તો તેની સારવાર (Unique love for goats and cats)પણ કરાવે છે. તેમના નખના સારસંભાળથી લઈને તેમના ખોરાક, રહેઠાણની જવાબદારી યુનુસભાઈ સંભાળી રહ્યા છે.

મહિને 15થી 20 હજાર જેટલો ખર્ચ - બિલાડીઓ અને બકરીઓની સાર સંભાળ પાછળ યુનુસભાઈ દર મહિને 15,000 થી 20,000 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને માત્ર પોતાના શોખ ખાતર આ અબોલ પશુઓની સેવા કરી રહ્યા છેે. માત્ર એ જ વિચારથી કે આ અબોલ પશુઓની સેવા (Unique love for goats and cats) કરીને આપણે સારું કરશું તો ભગવાન આપણું પણ સારું કરશે.

Last Updated : May 24, 2022, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.