ETV Bharat / state

નવરાત્રીના પર્વને લઈને ટ્રેડિશનલ ડ્રેસ સાથે વેપારીઓએ નાખ્યા ધામા

નવરાત્રીના તહેવારને લઈને અમદાવાદના વેપારીઓ (Navratri dress in Kutch) ભૂજમાં નવા નવા ગરબાના વસ્ત્રો લઈને પહોંચી ગયા છે. વેપારીએ નવી નવી વેરાયટી સાથે ભાતીગળ વસ્ત્રોનો વેપાર શરૂ કર્યો છે. Navratri 2022 in Kutch

નવરાત્રીના પર્વને લઈને ટ્રેડિશનલ ડ્રેસ સાથે વેપારીઓએ નાખ્યા ધામા
નવરાત્રીના પર્વને લઈને ટ્રેડિશનલ ડ્રેસ સાથે વેપારીઓએ નાખ્યા ધામા
author img

By

Published : Sep 15, 2022, 3:36 PM IST

કચ્છ નવરાત્રીનો તહેવાર હવે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિના તહેવારને લઈને ગુજરાતી અને રાજસ્થાની વેશભૂષા લોકોમાં વધુ આકર્ષક કરી રહ્યું છે. આ વર્ષે નવરાત્રીનો ઉત્સવ પુરી ધામધૂમથી ઉજવાશે તેમાં પણ બે મત નથી. ત્યારે લોકોમાં પણ આ વર્ષે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોથી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે અમદાવાદથી વેપારીઓ ટ્રેડિશનલ ડ્રેસનો વેપાર કરવા ભુજ આવ્યા છે. (Underwear in Navratri)

વેપારીઓની આશા કોરોનાની મહામારીમાં ગત વર્ષે મર્યાદિત સંખ્યામાં લોકો એકત્રિત થઈને ગરબા રમીને ઉજવણી કરતા હતા. તેથી નવરાત્રી સમયે ભાતીગળ વસ્ત્રો તથા ટ્રેડિશનલ ડ્રેસ વહેંચતા વેપારીઓની રોજગારી છીનવાઈ હતી. ત્યારે ચાલુ વર્ષે ફરી જોશભેર નવરાત્રીની ઉજવણી થવાની છે, ત્યારે અમદાવાદથી આવેલા વેપારીઓએ ભુજની તાલુકા પંચાયતની આજુબાજુ સ્ટોલ ઉભા કરીને ટ્રેડિશનલ ડ્રેસ વહેંચવાનો વેપાર શરૂ કર્યો છે. ત્યારે હાલ ગ્રાહકો ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે. જોકે, વેપારીઓમાં આશા પણ બંધાણી છે કે ગ્રાહકો આવશે અને આ વર્ષે સારો ધંધો થશે. (Navratri 2022 in Kutch)

નવરાત્રીના પર્વને લઈને ટ્રેડિશનલ ડ્રેસ સાથે વેપારીઓએ નાખ્યા ધામા

લોકો ભાતીગળ ફેશન તરફ છેલ્લાં કેટલાક વર્ષોથી ગરબા શોખીનો ભાતીગળ ફેશન તરફ વળ્યા છે, હવે ફેશન એટલે માત્ર સ્ટાયલિસ્ટ કપડાં જ નહીં પરંતુ ભાતીગળ વસ્ત્રો સાથે જોડાયેલા લોકોને રોજગારી તેમજ સન્માન મળે તે માટે લોકો ખરીદી કરતા હોય છે. જેનાથી ભાતીગળ વર્ક તેમજ વણાટકામ સાથે જોડાયેલા લોકોને રોજગારી પ્રાપ્ત થાય. તેમજ આજકાલનો યુવાવર્ગ પણ ભારતીય ફેશન અને ભાતીગળ ફેશનથી અવગત થાય.(navratri new dress 2022)

નવી નવી વેરાયટીઓ નવરાત્રીના સમયમાં હાથભરતના ચણીયાચોળીની વધુ માંગ રહે છે. જોકે, જે લોકો ગરબામાં ન જતા હોય તેઓ નવરાત્રીના દિવસો દરમિયાન પણ રૂટિન વસ્ત્રોમાં ભાતીગળ વસ્ત્રો પસંદ કરીને તહેવારનો આનંદ માણતા હોય છે. આ ઉપરાંત નવરાત્રિની તૈયારીના ભાગરૂપે લોકો અત્યારથી ભાતીગળ વસ્ત્રો, આભલા ભરેલી કોટી, પ્લાઝો, 10 મીટર પહોળો ચણીયા, સિંગલ ગેર - ડબલ ગેર ચણીયા, એમ્બ્રોડરીવાળા ટોપ અને લોંગ ગાઉન જેવા અનેક વસ્ત્રોની ખરીદી કરતા હોય છે. ત્યારે વેપારીઓ પણ આ વર્ષે નવી નવી વેરાયટીઓ લઈને આવ્યા છે. (dress Navratri in Kutch)

ગ્રાહકો ખુશ વેપારીએ જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષોથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ. છેલ્લા 2 વર્ષથી કોરોનાને લીધે ધંધો કરી શક્યા ન હતા. પરંતુ આ વખતે નવરાત્રીની ઉજવણી થવાની છે, ત્યારે આશા છે કે ગ્રાહકો આવશે. 1500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીની નવી નવી વેરાયટી લઈ આવ્યા છીએ અને ગ્રાહકો પણ નવી વેરાયટી જોઈને ખુશ થાય છે. navratri dress shop in bhuj, New Variety Navratri Wear

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.