ભૂજ: વિગતો મુજબ નારાયણ સરોવર અને કોટેશ્વર વચ્ચે ત્રણ રસ્તા પાસેના આ વિડીયો સામે આવ્યાં છે. જેમાં પોલીસ જવાનો લૉકડાઉન પોલીસ બંદબસ્તમાં જોવા મળી રહ્યાં છે. જેઓ સખત પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે પોતાની ફરજ અદા કરી રહ્યાં છે. છેલ્લાં બે દિવસથી આ સ્થિતિ ઉભી થઈ છે.
કુદરતના રૌદ્રરુપના આ દ્રશ્યો અહીં સામાન્ય ગણાય છેઃ જૂઓ નારાયણ સરોવરમાં રજાવરણનો વીડિયો
કચ્છમાં વાતાવરણમાં થોડા ફેરફાર નોંધાઈ રહ્યાં છે. સખત ગરમી સાથે પવનની ઝડપમાં વધારો થવાથી કચ્છના અંતિમ ગામ નારાયણ સરોવરમાં રજાવરણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ખાસ કરી પવન સાથે રેતાળ માટી ઉડી રહી છે જેને પગલે ગામલોકોને પરેશાનની સામનો કરવો પડી રહ્યો છે.
કુદરતના રૌદ્રરુપના આા દ્રશ્યો અહીં સામાન્ય ગણાય છેઃ જૂઓ નારાયણ સરોવરમાં રજાવરણનો વિડીયો