ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી સમુદાયને અષાઢી બીજની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી સમુદાયના નુતન વર્ષ અષાઢી બીજ પર કચ્છી સમુદાયને શુભકામના પાઠવી છે.

pm modi
pm modi
author img

By

Published : Jun 23, 2020, 10:57 AM IST

Updated : Jun 23, 2020, 11:43 AM IST

નવી દિલ્હી: ભારતીય શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે તે મરુ મેરું અને મેરામણનો પ્રદેશ પ્રાચીન કચ્છનું આજથી નવું વર્ષ શરૂ થયું છે.

  • કચ્છડ઼ો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ,
    જિતે હિકડ઼ો કચ્છી વસે, ઉતે ડીંયાડીં કચ્છ.

    કચ્છજે ભવ્ય અને અણમોલ સાંસ્કૃતિક
    વારસેકે સાચવીંધલ કચ્છજી ખડ઼તલ અને ખમીરવંતી પ્રજા, ડેશ અને પરડેશમેં વસધલ સવાયા કચ્છી ભા, ભેણેકે અજ આષાઢી બીજ અને કચ્છી નયેં વરેંજે પાવન અવસર તેં લખ લખ વધાઇયું.

    — Narendra Modi (@narendramodi) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, અષાઢી બીજના વિશેષ અવસર પર કચ્છી સમુદાયને શુભકામના પાઠવું છું. આ સમુદાય તેમની મહાન સંસ્કૃતિ અને વીરતા માટે માનવામાં આવે છે. હું આવનારા વર્ષમાં સમુદાયની ખુશાલી માટે પ્રર્થના કરું છું.

  • On the special occasion of Ashadhi Bij, greetings to the Kutchi community. This is a community known for its great culture and bravery. I pray that the coming year is filled with happiness and good health.

  • અચીંધલ નઉં વરેં ભરકત વારો નિવડ઼ે, સચરાચરો મીં વસે, કચ્છી ભા, ભેણું મિડ઼ે સદાય ખુશ રેં અને મિણીજોઆરોગ્ય
    ખાસો રે એડ઼ી કચ્છ જી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ.

Last Updated : Jun 23, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.