ભુજઃ કચ્છમાં નર્મદાની પાઈપલાઈન અને પંપીગ મશીનરીનું સમારકામ શરૂ કરાયું છે. જેને પગલે કચ્છ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી લોકોને નર્મદાનું પીવાનું પાણી નહી મળી શકે. તેથી તંત્રએ લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.
કચ્છમાં આજથી ચાર દિવસ સુધી લોકોને નહીં મળે નર્મદાનું પાણી
કચ્છ જિલ્લામાં નર્મદાની પાઈપલાઈન અને પંપીગ મશીનરીનું સમારકામ શરૂ કરાયું હોવાથી જિલ્લાના લોકોને 22થી 25 જાન્યુઆરી સુધી નર્મદાનું પાણી મળશે નહી.
Kutch
ભુજઃ કચ્છમાં નર્મદાની પાઈપલાઈન અને પંપીગ મશીનરીનું સમારકામ શરૂ કરાયું છે. જેને પગલે કચ્છ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી લોકોને નર્મદાનું પીવાનું પાણી નહી મળી શકે. તેથી તંત્રએ લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.
Intro:પતિકાત્મક ફોટાનો ઉપયોગ કરેલો છે.
સાથે પીટીસી મોજો વડે મોકલી છે. આભાર Body:કચ્છ નર્મદા પાઈપલાઈન અને પંપીગ મશીનરીના સમારકામ શરૂ કરાયું છે જેને પગલે કચછ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી નર્મદાના પીવાનું પાણી મળશે નહી તંત્રએ લોકોને પાણીનો કરકસર સાથે ઉપયોગ કરવાની અપીલ કરી છે.
કચ્છ જિલ્લા આજથી વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લી. દ્વારા ઢાંકી તેમજ વરસામેડી ખાતે પાણી યોજનાના પંપીગ મશીનરીના મરામત કામ માટે શટડાઉન લેવામાં આવ્યું છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં તા.૨૨મીથી 25મી જાન્યુંઆરી સુધી પાણી વિતરણ બંધ રહેશે.
તંત્રએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સ્થાનિક સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ
કરી પાણી પુરવઠો મેળવવાનું જણાવીને પીવાના પાણીનો વિવેકપૂર્ણ તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.
પંપીગ સ્ટેશનના મરામતની કામગીરી પૂર્ણ થયેથી કચ્છ જિલ્લાને નર્મદાનું પેયજળ રાબેતા મુજબ પુરૂં પાડવામાં આવશે તેવું કાર્યપાલક ઈજનેર,જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ભુજ દ્વારા જણાવાયું હતું. Conclusion: