ETV Bharat / state

ભૂજમાં નાગરિક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન

author img

By

Published : Jan 28, 2020, 6:08 PM IST

Updated : Jan 28, 2020, 6:44 PM IST

કચ્છના પાટનગર ભૂજ ખાતે આજે નાગરિક સમિતિ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના (CAA) સમર્થનમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગોરધનભાઈ ઝડફિયા, પ્રધાન દિલીપ ઠાકોર, વાસણ આહીર તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.

CAA Support
CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન

ભૂજ: ગુજરાત જ્યુબેલી સર્કલ પાસે હોટલ વિરમગામ ખાતે વિશાળ જનસભા યોજાઈ હતી. જેમાં સંતો-મહંતો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ જનસભા બાદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે બસ સ્ટેશન માર્ગ થઈને શહેરના હમીરસર તળાવના કિનારે થઈને ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી.

ભૂજમાં નાગરિક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન

ભૂજ: ગુજરાત જ્યુબેલી સર્કલ પાસે હોટલ વિરમગામ ખાતે વિશાળ જનસભા યોજાઈ હતી. જેમાં સંતો-મહંતો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ જનસભા બાદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે બસ સ્ટેશન માર્ગ થઈને શહેરના હમીરસર તળાવના કિનારે થઈને ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી.

ભૂજમાં નાગરિક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન
Intro:કચ્છના પાટનગર ભુજ ખાતે આજે નાગરિક સમિતિ દ્વારા સીએએના કાયદાના સમર્થનમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોરધનભાઇ ઝડફિયા પ્રધાન દિલીપ ઠાકોર વાસણ આહીર કચ્છના સાંસદ વિનોદ ચાવડા અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા

Body:ગુજરાત જુબેલી સર્કલ નજીક હોટલ વિરમગામ ખાતે વિશાળ સભા યોજાઇ હતી જેમાં સંતો-મહંતો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભા બાદ 360 મીટર યાત્રા શરૂ કરવામાં આવી હતી જે બસ સ્ટેશન માર્ગ થઇ હમીરસર તળાવના કિનારે થી ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી

walkthroo and relly mix

Conclusion:
Last Updated : Jan 28, 2020, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.