ETV Bharat / state

નોર્થ પાકિસ્તાનની વેસ્ટર્ન વિન્ડથી ગુજરાતમાં ઠંડીનો પારો ગગડવાની આગાહી: જાણો રાજ્યના 8 મહાનગરોનું લઘુત્તમ તાપમાન - ગુજરાતમાં ઠંડીનો પારો

સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા) બાદ ઠંડીનો પારો ગગડી ગયો છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આગમી સમય માટે હવામાન વિભાગ (Rainfall forecast in gujarat) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે ખુલ્લું વાતાવરણ રહેશે અને કોઈ જગ્યાએ વરસાદની સંભાવના નથી પરંતુ લઘુતમ તાપમાન (minimum temperatures in surat) હજુ પણ નીચું જઇ શકે છે. હવામાન વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં નોર્થ પાકિસ્તાન અને એની આજુ-બાજુના વિસ્તારમાં વેસ્ટર્ન વિન્ડ (north pakistan western wind effect gujarat weather) બની રહ્યું છે. જેના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે.

નોર્થ પાકિસ્તાનની વેસ્ટર્ન વિન્ડથી ગુજરાતમાં ઠંડીનો પારો ગગડવાની આગાહી: જાણો રાજ્યના 8 મહાનગરોનું લઘુત્તમ તાપમાન

author img

By

Published : Dec 3, 2021, 4:32 PM IST

  • ગુજરાતના જિલ્લાઓમાં 12 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન
  • છેલ્લાં 2 દિવસ વરસાદના કારણે જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો
  • આગામી સમયમાં ખુલ્લું વાતાવરણ રહેશે

ભૂજ: રાજ્યમાં છેલ્લાં 2 દિવસ બાદ હાલમાં ખુલ્લું વાતાવરણ બની રહેશે અને આવનારા એક અઠવાડિયા સુધીમાં વાતાવરણમાં કોઈ વિશેષ પરિવર્તન નહીં આવે અને રાજ્યના અમુક જિલ્લામાં તાપમાન (minimum temperatures in surat) નીચું જશે. કારણ કે છેલ્લાં 2 દિવસથી લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર, સાઉથ ગુજરાત અને નોર્થ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો તો અમુક જિલ્લાઓમાં મધ્યમ કમોસમી વરસાદ (Rainfall forecast in gujarat)વરસ્યો હતો તેના લીધે તાપમાનમાં પરિવર્તન આવ્યું છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

નોર્થ પાકિસ્તાનની વેસ્ટર્ન વિન્ડથી ગુજરાતમાં ઠંડીનો પારો ગગડવાની આગાહી: જાણો રાજ્યના 8 મહાનગરોનું લઘુત્તમ તાપમાન

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નોર્થન વિન્ડના લીધે વાતાવરણમાં ઠંડક

હવામાન વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં નોર્થ પાકિસ્તાન અને એની આજુ-બાજુના વિસ્તારમાં વેસ્ટર્ન વિન્ડ (north pakistan western wind effect gujarat weather )બની રહ્યું છે. જેના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. સામન્ય રીતે શિયાળામાં નોર્થન વિન્ડ હોતું હોય છે અને જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાની અસર પણ ગુજરાત રાજ્યમાં વર્તાતી હોય છે. આ વેસ્ટર્ન અને નોર્થન વિન્ડ અને ડિસ્ટર્બન્સ (Western disturbance in gujarat) વારા ફરતી ચાલ્યા કરતું હોય છે, જેનાથી તાપમાન નીચું જાય છે અને ઠંડીનો અનુભવ થાય છે.

ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન (ડિગ્રીમાં)

અમદાવાદ15.0
ગાંધીનગર15.0
રાજકોટ13.7
સુરત17.0
ભાવનગર16.4
જૂનાગઢ14.4
વડોદરા16
જામનગર16.4
નલિયા12.2

આવનારા દિવસોમાં હજુ પણ લઘુતમ તાપમાન નીચું જશે: હવામાન વિભાગ

ETV BHARAT સાથેની વાતચીતમાં હાલમાં રાજ્યના લઘુત્તમ તાપમાન અંગેની માહિતી આપતા હવામાન વિભાગના અધિકારી રાકેશકુમારે જણાવ્યું હતું કે, સામન્ય તાપમાનની સરખામણીએ રાજકોટમાં 2 ડિગ્રી તાપમાન ઓછું છે જ્યારે સુરત અને નલિયામાં સામન્ય તાપમાનની સરખામણીએ 1-1 ડિગ્રી ઓછું છે. જ્યારે વડોદરામાં સામન્ય તાપમાન કરતા 1 ડિગ્રી ઉપર છે. બાકીના શહેરોમાં સામન્ય તાપમાન જેટલું જ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આવનારા દિવસોમાં હજુ પણ લઘુત્તમ તાપમાન નીચું જાય તેની શક્યતાઓ છે અને આવનારા દિવસોમાં હવે વરસાદની સંભાવના નહિવત છે.

આ પણ વાંચો: Unseasonal Rain in Bhavnagar: મહુવામાં હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદ પડવાની આગાહી

આ પણ વાંચો: કમોસમી વરસાદની લપેટમાં કપાસનો પાક ન આવી જાય તે માટે ઓલપાડ સહકારી વિભાગ લાગ્યું કામે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.